GSTV

લગ્ન કરી સુહાગરાત મનાવી 70,000 રૂપિયા લઈ દુલ્હન રફુચક્કર થઈ ગઈ

ગુજરાતમાં અવારનવાર લગ્નની લાલચ આપી ફરાર થઈ જતી લૂંટેરી દુલ્હનના કિસ્સાઓ પ્રકાશમાં આવતા રહે છે. ત્યારે ફરી એકવાર એક લૂંટેરી દુલ્હન ફિલ્મી સ્ટાઈલમાં પૈસા લઈ રફુચક્કર થઈ ગઈ છે. અમદાવાદમાં વધુ એક વખત લૂંટેરી દુલ્હનનો કિસ્સો સામે આવ્યો છે. અને આ મામલે કૃષ્ણ નગર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. રૂપિયા 70 હજારમાં લગ્ન કરાવ્યાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ છે. લગ્નના ત્રણ દિવસ બાદ યુવતી ફરાર થઈ ગઈ છે.

READ ALSO

Related posts

પ્રથમ ટી20માં જાડેજાને બલે સ્પિનર યુઝવેન્દ્રસિંહ ચહલ કેવી રીતે મેદાનમાં આવ્યો

Pravin Makwana

પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ પછી તૂટી ગયો ઊલ્કાપીંડ, ન્યૂયોર્કમાં સૂપરસોનિક બૂમનો વીડિયો થયો વાયરલ

Pravin Makwana

સિનિયર ક્રિકેટર્સની પત્નીઓ દીપક ચાહર સામે કરે છે પતિઓની નિંદા, ધોનીના પેસરે કપિલ શર્મા શોમાં કર્યો આ મોટો ખુલાસો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!