GSTV

ધોળા દિવસે જવેલર્સમાં લૂંટનો પ્રયાસ, લોકોએ એક મહિલાને ઝડપી, બે આરોપી ફરાર

કરમસદમાં ધોળા દિવસે પી રસિકલાલ જવેલર્સમાં લૂંટની ઘટનાને અંજામ આપવાનો પ્રયાસ કરવામાં આવતા પોલીસ દોડી આવી હતી. લૂંટના ઈરાદે આવેલી ટોળકીએ જવેલર્સના માલિકની આંખમાં મરચું નાખ્યુ અને લૂંટનો પ્રયાસ કર્યો. જોકે, ત્રણ લૂંટારૂમાંથી લોકોએ એક મહિલાને લોકોએ ઝડપી પાડી હતી. ઘટના અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અને લૂંટની ઘટના અંગે તપાસ હાથ ધરી હતી.

READ ALSO

Related posts

પતિ-પત્ની એક જ દિવસે બન્યા જજ, એક સાથે જ શપથ લઈ હાઈકોર્ટમાં ઈતિહાસ રચ્યો

Pravin Makwana

એનએસયુઆઈ દ્વારા પીપીઈ કીટ પહેરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા મોફુક રાખવા કરી રજૂઆત

Nilesh Jethva

Video: બિમારીની હાલતમાં પણ દેશભક્તિ ન ભૂલ્યા ધર્મપાલ ગુલાટી, મસાલા કિંગનો આ છેલ્લો વીડિયો જોઇને તમે પણ કરશો સલામ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!