GSTV

વાયરલ થયો રોડીઝ વિનર રહી ચુકેલી આ હૉટ હસીનાનો BOLD LOOK, ઇન્ટરનેટ પર આગ લગાવી રહ્યાં છે આ Photos

photos

2017 માં એમટીવીના લોકપ્રિય રિયાલિટી શો રોડીઝ રાઇઝિંગ -14 નો તાજ પોતાને નામ કર્યા બાદ શ્વેતા મહેતાની લોકપ્રિયતામાં નોંધપાત્ર વધારો થયો છે. અગાઉ ફિટનેસ અને બૉડી બિલ્ડિંગના ક્ષેત્રમાં પોતાનું સ્થાન બનાવનારી શ્વેતાએ જેરાઇ વુમન ફિટનેસ મોડેલ ચેમ્પિયનશિપ 2016 નો ખિતાબ પણ જીત્યો હતો. શ્વેતા મહેતા ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ છે અને અહીં તેના લેટેસ્ટ Photos શેર કરતી રહે છે. આ જ ક્રમમાં તેના કેટલીક બોલ્ડ Photos સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યા છે. ચાલો,  તમને શ્વેતા મહેતાના હૉટ Photos બતાવીએ, જે આ દિવસોમાં ઇન્ટરનેટ પર આગ લગાવી રહ્યાં છે.

આજકાલ શ્વેતા મહેતાના બિકીની ફોટોઝ ઇન્ટરનેટ પર ચર્ચામાં છે, જેમાં તે ખૂબ જ બોલ્ડ અને ગ્લેમરસ અંદાજમાં નજરે આવી રહી છે.

શ્વેતા મહેતા એમટીવી રોડીઝ રાઇઝિંગની વિનર રહી છે. તેણે શૉની 14મી સીઝનમાં અન્ય કોમ્પીટીટર્સને ટફ ચેલેન્જ આપતાં ખિતાબ પોતાના નામે કર્યો હતો.

ફેન્સ તેને એમટીવી રોડીઝની વિનર તરીકે ઉપરાંત સ્ટ્રેંથ અને બોડીવેટ ટ્રેનિંગ્સ માટે પણ જાણે છે. તેણે 2016માં એશિયન બોડી બિલ્ડીંગ ચેમ્પિયનશિપમાં ભારતનું નેતૃત્વ કર્યુ હતું.

શ્વેતા મહેતાએ પોતાના બોલ્ડ બિકીની ફોટોઝને સોશિયલ મીડિયા પર શેર કર્યા છે, જેને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યાં છે. તે અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાના હૉટ અને સેક્સી ફોટોઝ શેર કરતી રહે છે.

શ્વેતા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. સોશિયલ મીડિયામાં શ્વેતાની મોટી ફેન ફોલોઇંગ છે. ઇન્સ્ટાગ્રામ પર શ્વેતાને 4 લાખથી વધુ લોકો ફૉલો કરે છે.

સોશિયલ મીડિયા પર આવતાં જ શ્વેતા મહેતાની તસવીરો વાયરલ થઇ જાય છે. શ્વેતા એક ફિટનેસ એથલિટ અને પ્રોફેશનલ બૉડીબિલ્ડર છે. તે અવારનવાર પોતાની હૉટ બૉડી ફ્લોન્ટ કરતી રહે છે.

રોડીઝની વિનર રહેલી શ્વેતા સૉફ્ટવેર એન્જિનિયર પણ રહી ચુકી છે. તે આઇટી સેક્ટરમાં નોકરી પણ કરી ચુકી છે. શ્વેતાને લાઇમલાઇટમાં રહેવુ ખૂબ પસંદ છે.

Read Also

Related posts

જૂના LPG સિલિન્ડરના દિવસો ગયા! ઘરે લઇ આવો આ નવો કંપોઝિટ ગેસ સિલિન્ડર, જાણો તેના ફાયદા અને કિંમત

Bansari

ઓહ માય ગોડ! શર્ટલેસ મિલિન્દને સોમનને જોઈ પોતાની રોકી નહિ શકી મલાઈકા અરોરા, કરી દીધી આ હરકત

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!