GSTV
World

Cases
4973887
Active
6735818
Recoverd
554835
Death
INDIA

Cases
276685
Active
495513
Recoverd
21604
Death

વાયુસેનાધ્યક્ષ ભદોરિયા 27 મેએ સુલૂર એરબેસ પર ઉડાવશે ફ્લાઈંગ બુલેટ

લદ્દાખમાં સરહદ પર ભારત-ચીન સેનામાં ચાલી રહેલા તણાવની વચ્ચે વાયુસેનાની પ્રમુખ એરચીફ માર્શલ આર.કે.એસ. ભદોરિયા 27 મેએ એરફોર્સની 18 સ્કવોડ્રન ફ્લાઇંગ બુલેટનું સંચાલન શરૂ કરશે. આ કાર્યક્રમનું આયોજન કોયમ્બતૂરની પાસે સુલૂર એરફોર્સ સ્ટેશન પર કરાયું છે. આ સ્કવોડ્રન LCA તેજસ વિમાનથી સજ્જ હશે. તેજસને ઉડાવનારી વાયુસેનાની આ બીજી સ્કવોડ્રન હશે.

એરફોર્સ સ્કવોડ્રન-18ની રચના 15 એપ્રિલ 1965ના રોજ કરવામાં આવ્યું હતુ. આ સ્કવોડ્રન 15 એપ્રિલ-2016 પહેલા મિગ-27 વિમાન ઉડાવતી હતી. સ્કવોડ્રનને ચાલુ વર્ષે એક એપ્રિલે સુલૂરમાં ફરીથી શરૂ કરવામાં આવી. આ સ્કવોડ્રને પાકિસ્તાનની સાથે 1971ના યુદ્ધમાં સક્રિય ભૂમિકા નિભાવી હતી. હવે આ સ્કવોડ્રનના ખભ્ભે તેજસ વિમાનની જવાબદારી છે. તેજસ ભારતીય બનાવટના ચૌથી પેઢીના સુપરસોનિક યુદ્ધ વિમાન છે. તેજસ વિમાન પોતાની શ્રેણીના વિમાનોમાં સૌથી હળવું અને સૌથી નાનું વિમાન છે.

READ ALSO

Related posts

કોરોનાકાળમાં આ પોલીસી હેઠળ વીમા કંપનીઓ આપી રહી છે 5 લાખ રૂપિયાથી વધારેનુ વીમા કવર

Ankita Trada

દેશમાં કોરોનાનો આંક 8 લાખને પાર, સરકારે કહ્યું ચિંતા ના કરો આ તો સામાન્ય છે

Harshad Patel

એક જ અઠવાડિયામાં 10 લાખનો આંક વટાવી જશે ભારત, કોરોનાના કેસ સરકારની કાબૂ બહાર

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!