GSTV
World

Cases
2986380
Active
2350031
Recoverd
355626
Death
INDIA

Cases
86110
Active
67692
Recoverd
4531
Death

લોકસભા ચૂંટણીમાં RJD ખરાબ રીતે હાર્યા બાદ તેજસ્વી યાદવ ઈંગ્લેન્ડ ભાગી ગયા

બિહારમાં જેડીયુને મળેલી હાર બાદ તેજસ્વી યાદવ મીડિયા સમક્ષ ન આવતા અનેક સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. ત્યારે આરજેડીના નેતા રઘુવંશ પ્રસાદસિંહે જણાવ્યુ હતુ કે, તેજસ્વી યાદવ વર્લ્ડ કપની મેચ જોવા વિદેશ ગયા હોવાનું માનવામા આવી રહ્યુ છે.

કેમ કે, તેજસ્વી યાદવ ક્રિકેટર છે. ત્યારે આ મામલે  આરજેડીના નેતા મનોજ ઝાએ જણાવ્યું હતુ કે, તેજસ્વી યાદવ દિલ્હીમાં છે તેઓ બિહારની તમામ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.  તેઓ બિહારમાં બાળકોના મોત મામલે પણ ધ્યાન રાખી રહ્યા છે.

મહત્વનું છે કે, લોકસભાની ચૂંટણીમાં આરજેડીના સૂપડા સાફ થયા બાદ પાર્ટીનામાં ઘમાસાણ શરૂ થયુ હતુ. આરજેડીના ધારાસભ્ય મહેશ યાદવે વિરોધ પક્ષના નેતા તરીકે તેજસ્વી યાદવ પાસે રાજીનામું પણ માગ્યુ હતું. તેમણે જણાવ્યુ હતું કે, તેજસ્વી યાદવ રાજીનામું નહીં આપે તો બિહારમાં આરજેડી તુટી જશે.

જેથી તેજસ્વી યાદવે પાર્ટીની કમાન સિનિયર નેતાને સોંપવી જોઈએ. તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, 1997માં જ્યારે રાબડી દેવીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા ત્યારે પણ તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો અને આજે પણ પાર્ટીમાં પરિવારવાદને મહત્વ આપવામાં આવી રહ્યુ છે.

Read Also

Related posts

નવ રાજ્યો સુધી ફેલાયો તીડનો આતંક : ડ્રોન, ટ્રેક્ટર અને ડીજે લગાવાયા, ગુજરાતમાં પણ આવી છે તૈયારી

Mansi Patel

કોરોના સંક્રમણ અને દર્દીઓના મોતના આંક રોકવામાં સરકાર અસફળ, છેલ્લા 12 દિવસનું આવું છે મોતનું કેલેન્ડર

Nilesh Jethva

હવામાન વિભાગની આગાહી : ચોમાસું ભારતમાં 4 દિવસ વહેલું બેસશે, કેરળમાં આ તારીખથી શરૂ થશે વરસાદ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!