GSTV

સી પ્લેનના પ્રોજેક્ટને સફળ કરવામાં 3 વર્ષ પહેલા શરૂ કરેલી રિવફ્રન્ટ પરની આ રાઈડ બંધ થવાની શક્યતા

અમદાવાદમાં વધુ એક પ્રોજેક્ટ ભાંગી પડવાના એંધાણ વર્તાય રહ્યા છે. સાબરમતી રિવરફ્રન્ટ પર આવેલ રિવર ક્રોસિંગ રાઈડ બંધ થઇ શકે છે એવા અહેવાલો પ્રાપ્ત થઇ રહ્યા છે. આ રાઇડ 3-4 વર્ષ પહેલા જ શરૂ કરવામાં આવી હતી.

સાબરમતી પર રિવરફ્રન્ટ 3-4 વર્ષ પહેલા જ આ રાઇડ શરૂ કરવામાં આવી હતી. પરંતુ આ રાઇડ આજે ભંગારની જેમ ધૂળ ખાઇ રહી છે. સી-પ્લેનના લેન્ડિંગ રૂટમાં આ રાઇડના તાર આડા આવી રહ્યા છે. આ કારણોસર આ રાઇડ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવી શકે છે. ત્યારે સરકારે ખર્ચેલા કરોડો રૂપિયાની રાઈડ ચાલુ થશે કે નહિ તેના પર પ્રશ્નાર્થ લાગી ગયા છે.

READ ALSO

Related posts

GO CORONA GO / કોરોનાને ભગાડવા માટે સાધૂ મહારાજે કર્યો અન્નનો ત્યાગ, માથા પર ઉગાડી દીધા જ્વારા

Pravin Makwana

લવ જેહાદ વિરુદ્ધ કાયદાને લઈને અસદુદ્દીન ઓવૈસી અને ગીરીરાજસિંહ આમને સામને

Nilesh Jethva

ITની રડાર પર કોંગ્રેસ હેડક્વાર્ટર/ 106 કરોડ રૂપિયાનાં બિનહિસાબી રોકડનાં વિતરણનો ઘટસ્ફોટ, સોનિયા ગાંધી પાસે માગ્યો જવાબ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!