GSTV

VIDEO : નર્મદાના તટે શરૂ કરાયેલા રીવર રાફટીંગનો આકાશી નજારો આવ્યો સામે

નર્મદાના તટે પ્રવાસીઓ માટે રીવર રાફટીંગની સુવિધા શરૂ કરવામાં આવી છે. ત્યારે આ રીવર રાફટીંગનો આકાશી નજારો અદભૂત લાગે છે. ડ્રોન દ્વારા લેવામાં આવેલી આ તસવીર અહલાદક છે. હાલમાં જ રાજ્ય સરકારે નર્મદામાં રીવર રાફટીંગની સુવિધા શરૂ કરી કેવડિયા આવતાં પ્રવાસનના આકર્ષણમાં આગવું પીછું ઉમેરાયું છે. રીવર રાફટીંગની શરૂઆત થતા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

READ ALSO

Related posts

સુરતના ઉધના વિસ્તારમાં આવેલ સોનલ ઈન્ડસ્ટ્રીઝમાં લાગી આગ, ફાયર વિભાગની 5 ગાડી ઘટના સ્થળે

Nilesh Jethva

અમદાવાદની રાજપથ ક્લબ પાસે સર્જાયેલા અકસ્માતમાં AGL કંપનીના ડિરેક્ટરના પુત્રનું મોત

Nilesh Jethva

અમદાવાદમાં અત્યાર સુધીમાં માસ્ક ન પહેરવા પર ૬ કરોડથી વધુનો દંડ વસૂલાયો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!