GSTV
Home » News » રીટા બહેન હવે ગાંધીનગરના મેયર તરીકે ફરજ નિભાવશે, કૉંગ્રેસનું ન ચાલ્યું

રીટા બહેન હવે ગાંધીનગરના મેયર તરીકે ફરજ નિભાવશે, કૉંગ્રેસનું ન ચાલ્યું

ગાંધીનગરના નવા મેયર તરીકે રીટાબેન પટેલની નિયુક્તી કરાશે. છેલ્લા કેટલાક સમયથી ગાંધીનગરના મેયર તરીકેનું કોકડું ગુંચવાયેલ હતું આજે હાઇકોર્ટે મંજૂરી આપતા રીટાબેન પટેલ હવે નવા મેયર બનશે. ત્યારે આ અંગે રિટા પટેલે પ્રતિક્રિયા આપતા કહ્યુ કે આજે જે ચુકાદા આવ્યો છે તે પહેલા ભાજપના નેતાઓનો આભાર માનું છે.

કોંગ્રેસે જે સ્ટે લગાવ્યો હતો તેનું સત્ય સામે આવ્યું છે. નોંધનીય છે કે રીટાબેન ગાંધીનગરના પ્રથમ મહિલા મેયર બની રહ્યા છે. ત્યારે મેયર તરીકે રીટાબેને કહ્યુ કે હું લોકોના કામો કરીશ. મહિલાના કામોને વધુ પ્રાધાન્ય આપવામાં આવશે. આ સાથે સ્વચ્છતા સહિત પાણીની સમસ્યાને દૂર કરવાની વાત તેઓએ કરી હતી.

READ ALSO

Related posts

એર ઈન્ડિયા આવતા મહિનાથી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય રૂટ પર શરૂ કરશે નવી ઉડાનો

Mansi Patel

Twitterમાં નવો રેકોર્ડ : માત્ર 24 કલાકમાં એક્ઝિટ પોલના 5.60 લાખ Tweet આવ્યા

Path Shah

ખાતર કૌભાંડ બાદ સરકારે બિયારણની ખરીદીમાં ખેડૂતો ન છેતરાય માટે જાહેર કરી આ માર્ગદર્શિકા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!