GSTV
World

Cases
7066882
Active
12271724
Recoverd
735674
Death
INDIA

Cases
639929
Active
1583489
Recoverd
45257
Death

ઋષભ પંત અને સુરેશ રૈના વચ્ચે થઈ ધક્કામુક્કી- જુઓ વીડિયો

ચેન્નાઈ સુપર કિંગ અને દિલ્હી કેપિટલ્સની વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં ધોનીની કેપ્ટન્સીવાળી ચેન્નાઈએ દિલ્હીને જીતવાની તક આપી ન હતી. કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની વિકેટના શાનદાર પ્રદર્શન તથા ઈમરાન તાહિરની આગેવાનીમાં સ્પિનરોની સુપર બોલિંગથી ચેન્નાઈ સુપરકિંગ્સે બુધવારે દિલ્હી કેપિટલને હરાવીને સ્કોરબોર્ડમાં ફરી ટોપ પર આવી ગઈ છે.  મેચ દરમ્યાન કંઈક એવું થયુ કે, જે જોઈને બધા હેરાન થઈ ગયા હતા.મેચ દરમ્યાન ઋષભ પંત વિકેટકિપિંગ કરી રહ્યો હતો અને સુરેશ રૈના બેટિંગ કરી રહ્યો હતો. ત્યારે પંત મસ્તી મસ્તીમાં રૈનાની સામે આવી ઉભો રહી ગયો અને તેને બેટિંગ માટે ન જવા દીધો. ત્યારબાદ રૈના ધક્કો મારીને બેટિંગ કરવા માટે નીકળી જાય છે. બંનેએ મસ્તીમાં જ કર્યુ પરંતુ અમુક ફેન્સને મજાક પસંદ ન આવી.

એક ફેન્સે લખ્યુ ધોની સાથે આવું ક્યારેય ન કરતો પંત. એમએસ ધોનીની ફેન ફોલોઈંગ સૌથી વધારે છે. ખાસકરીને ચેન્નાઈમાં, કારણકે, ચેન્નઈ સુપર કિંગ્સને ઘણીવાર આઈપીએલમાં ચેમ્પિયન બનાવી ચૂક્યો છે. તો ટ્વીટર યુઝરે પંતને કહ્યુ 2015માં ભારત અને બાંગ્લાદેશની વચ્ચે વનડે મેચમાં મુશ્તફિજુર રહેમાને ધોનીનો રસ્તો રોક્યો હતો. ધોનીએ તેને જોરથી ધક્કો માર્યો હતો. છેલ્લી મેચમાં પંતે વિરાટનો કેચ પકડ્યો હતો. અને ખુશીથી કુદવા લાગ્યો હતો. પરંતુ તે ગ્રાઉન્ડને ટચ થઈને ગયો હતો. ત્યારે કોહલી જાણતો હતો કે, તે ગ્રાઉન્ડને ટચ થયો છે. ત્યારબાદ વિરાટે પંતને પાસે બોલાવી સમજાવ્યો હતો.

READ ALSO

Related posts

ગુજરાતના આ સાંસદને દિલ્હીમાં જોઈએ આલિશાન બંગલો, સૌરાષ્ટ્રના મંત્રી દ્વારા શરૂ કર્યું લોબિંગ

Karan

રમતના મેદાનને લઈને સરકારે જાહેર કરેલો પરિપત્ર માત્ર કાગળ પર, રાજ્યની સાડા પાંચ હજારથી વધુ શાળાઓમાં મેદાન જ નથી

Nilesh Jethva

High BP ના દર્દી આ બે વસ્તુને પોતાની ડાયટમાં કરો સામેલ, કંટ્રોલમાં રહેશે તમારુ હાઈ બ્લડ પ્રેશર

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!