GSTV
Gujarat Government Advertisement

વડોદરા : માંડવી વિસ્તારમાં મોડી રાત્રે પથ્થરમારો અને આગચંપી, પરિસ્થિતિ તંગ

Last Updated on August 11, 2017 by

વડોદરામાં મોડી રાત્રે પરિસ્થિતી તંગ બની ગઇ. માંડવી વિસ્તારમાં તોફાની તત્વો દ્વારા ગણેશજીની સવારી પર પથ્થરમારો કરાયો ત્યારબાદ પરિસ્થિતી તંગ બની.

તોફાની ટોળા દ્વારા અનેક વાહનોમાં આગચંપી પણ કરવામાં આવી. પરિસ્થિતી એટલી બધી તંગ બની ગઇ કે પોલીસને ટીયરગેસના અનેક સેલ છોડવાની ફરજ પડી.

ગણેશજીની સવારી જ્યારે પસાર થઇ રહી હતી ત્યારે મરઘાની પોળ વિસ્તારમાં પથ્થરમારો થયો. જે બાદ અંદાજે 30થી વધુ વાહનોને આગચંપી કરાઇ હતી. જે બાદ મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવાયો હતો.

Gujarat Government Advertisement

Related posts

ભૂપેન્દ્ર યાદવ અને અમિત શાહ બાદ વી. સતીષની એન્ટ્રીથી ગુજરાતમાં રાજકારણ ગરમાયું, આજે પ્રદેશ સંગઠનના હોદ્દેદારો સાથે કરશે વર્ચ્યુઅલ બેઠક

Dhruv Brahmbhatt

2022ની વિધાનસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસ એક્શન મોડમાં, પ્રત્યેક જિલ્લા અને શહેરોમાં યોજાશે કાર્યકારણી બેઠક

Dhruv Brahmbhatt

અનોખી ખેતી / કચ્છના નાના ગામમાં 15 ફૂટ સુધી ઊંચા થતા મોટા ઘાસનું વાવેતર, દુષ્કાળ જેવી સ્થિતિમાં પશુધન માટે અત્યંત ઉપયોગી

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!