GSTV
World

Cases
5345964
Active
7395056
Recoverd
578562
Death
INDIA

Cases
319840
Active
592032
Recoverd
24309
Death

બિયોન્સે-મેડોનાને છોડી પાછળ, રિહાના બની દુનિયાની સૌથી અમીર ફીમેલ મ્યૂઝિશિયન

પોતાના ગીતો વડે લાખો લોકોના દિલ જીતનારી પ્રખ્યાત સિંગર રિહાનાને ફોર્બ્સ મેગેઝિને દુનિયાનની સૌથી અમીર મહિલા ગાયક તરીકે દર્શઆવી છે. ફોર્બ્સ મેગેઝિનના રિપોર્ટ અનુસાર રિહાનાએ ૬૦ કરોડ ડોલર(૪૧.૫૮ અબજ રૂપિયા)ની કમાણી કરી અન્ય મહિલા સિંગરને પાછળ છોડી દિધા છે.

 બિયોન્સ અને મૈડોનાને પાછળ છોડીને રિહાનાએ નંબર એકનું સ્થાન મેળવ્યુ છે. ૬૦ કરોડ  ડોલરની કમાણી સાથે રિહાના આ લિસ્ટમાં પ્રથમ સ્થાને છે. ત્યારબાદ બીજા નંબર પર મૈડોના આવે છે જેની કુલ કમાણી ૫૭ કરોડ ડોલર (૩૯.૪૯ અબજ રૂપિયા)ની છે. તો ૪૦ કરોડ ડોલર(૨૭.૭૧ અબજ રૂપિયા) ત્રીજા સ્થાન પર બિયોન્સ આવે છે.

રોબિન રિહાના ફેંટી ગાયકીની દુનિયામાં તેની અલગ અલગ સ્ટાઇલ માટે પ્રખ્યાત છે. તેના પોપ એંથમ ડાયમન્ડ, ઓનલી ગર્લ, વર્ક વગેરે ઘણા લોકપ્રિય છે. બાર્બેડિયન સિંગર રિહાના એક ફેશન ડિઝાઇનર, બિઝનેસવુમન, અભિનેત્રી અને એક સંસ્થાની સ્થાપક પણ છે. રિહાના કોઇ મોટા ફેશન હાઉસનું પ્રતિનિધિત્વ કરનાર પ્રથમ બ્લેક લેડી છે.

લોકો માટે તે પોતાના આ નામથી જ પ્રખ્યાત છે. પરંતુ તે મોટાભાગના પોતાના બિઝનેસ માટે ફેંટી નામ જ વાપરે છે. ફેંટી બ્યુટીથી લઇને ફ્રેન્ચ ફેશન સમુહ સુધી બધા જ રિહાનાના ફેશન બ્રાન્ડ ફેંટી વડે પ્રખ્યાત છે. રિહાનાની કુલ સંપતિમાં મોટા ફાળો તેની ફેશન બ્રાન્ડનો છે.રિહાનાએ પોતાની ફેશન બ્રાંડ ફેક્ટરી ‘સૈવેજ એક્સ ફેંટી’ને વર્ષ ૨૦૧૭માં લોન્ચ કરી હતી.

લોન્ચ થયાના માત્ર થોડા અઠવાડિયાની અંદર જ કંપનીે ૧૦ કરોડ ડોલરનો બિઝનેસ કર્યો હતો. તે ગયા વર્ષએ એટલે કે ૨૦૧૮ના વર્ષ દરમિયાન કંપનીએ ૫૭ કરોડ ડેલરનો બિઝનેસ કર્યો હતો. કંપનીનની સફળતા બાદ ફેંટી ફેશન નેંચરે ફ્રેંચ ફેશન બ્રાંડ સાથે પાર્ટનરશિપ કરી હતી. ઉપરાંત ફેંટીના મેકઅપને વર્ષ ૨૦૧૭માં ફોર્બ્સ દ્વારા બેસ્ટ ઇન્વેન્શનનો એવોર્  પણ આપવામાં આવ્યો હતો.

Read Also

Related posts

રાહુલ ગાંધીના આ નિવેદનથી ચોક્કસ લાગશે કે સચિન માટે કોંગ્રેસમાં હજૂ દરવાજા ખુલ્લા છે, આ વખતે ગેહલોત હડફેટે આવ્યા

Pravin Makwana

બિહાર બાદ હવે ગોવામાં લોકડાઉન, કોરોના મહામારીને કારણે શુક્રવારથી 3 દિવસ માટે રહેશે બંધ

Mansi Patel

RO નું પાણી પીનાર લોકોને ઝટકો, વર્ષના અંત સુધીમાં Purifier પર આ કારણે લાગી શકે છે પ્રતિબંધ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!