GSTV
Home » News » કાંકરિયામાં રાઈડ તૂટી પડવાની ઘટના, રાજ્ય સરકાર સફાળી જાગી તમામ મેળામાં થશે કડક તપાસ

કાંકરિયામાં રાઈડ તૂટી પડવાની ઘટના, રાજ્ય સરકાર સફાળી જાગી તમામ મેળામાં થશે કડક તપાસ

અમદાવાદના કાંકરિયામાં રાઈડ તૂટી પડવાની ગોઝારી ઘટના બાદ રાજ્ય સરકાર સફાળી જાગી છે. મહાનગરોમાં ચાલતા આનંદ મેળામાં તપાસના આદેશ આપ્યા છે..કોઇ બેદરકારી કે ગેરરીતિ સામે આવે તો કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે.. આદેશને પગલે સુરત મહાનગરપાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે.

જેમાં સુરતના રાંદેર સ્થિત ઉગત રોડ પર આવેલા બોટનીકલ ગાર્ડનમાં ચાલતી તેત્રીસ જેટલી રાઈડો સર્ટીફિકેટ વગર ચાલતી હોવાનુ જણાતા સીલ કરી દેવામાં આવી છે..રાઇડના સંચાલકને જણાવ્યું હતું કે રાઈડની એન.ઓ.સી કઢાવ્યા બાદ ફરીથી કાર્યરત કરી શકાશે. સુરતના રાંદેર સ્થિત ઉગત રોડ પર આવેલા બોટનીકલ ગાર્ડનમાં ચાલતી તેત્રીસ જેટલી રાઈડો સર્ટીફિકેટ વગર ચાલતી હોવાનુ જણાતા સીલ કરી દેવામાં આવી છે..રાઇડના સંચાલકને જણાવ્યું હતું કે રાઈડની એન.ઓ.સી કઢાવ્યા બાદ ફરીથી કાર્યરત કરી શકાશે.

READ ALSO

Related posts

આ ગુજરાત છે ? લગ્નમાં પીવાનો ટ્રેન્ડ જૂનો થયો, અહીં તો દારૂરાસ અને દારૂસ્નાન કરાયું

Nilesh Jethva

દક્ષિણ આફ્રિકાને લાગ્યો મોટો ઝટકો, ભારત પ્રવાસ પહેલા ટીમમાંથી બહાર થયો આ ધાકડ પેસર

Ankita Trada

નિર્ભયાના નરાધમોના ફરી હવાતિયાં, પવન અને અક્ષયે ફરી લીધો આ કાયદાનો સહારો

Karan
Do NOT follow this link or you will be banned from the site!