GSTV
Gujarat Government Advertisement

વિચિત્ર આઈડિયા/ ક્યારે નહિ જોઈ હોય એવી જમવાનું સર્વ કરવાની સ્ટાઇલ, બૂટમાં આપવામાં આવે છે ફ્રાઈસ

Last Updated on May 26, 2021 by Damini Patel

સોશિયલ મીડિયા સાઇટ ટ્વીટર પર We Want Plates નામથી એક એકાઉન્ટ છે. એના પર જમવાનું સર્વ કરવાની અજીબો ગરીબ સ્ટાઇલ શેર કરવામાં આવે છે. આ તસ્વીર જોઈ તમે પણ હેરાન થઇ જશો, પરંતુ જો તમને આ રીતે જમવાનું સર્વ કરવામાં આવ્યું તો તમને જમવાનું પણ નહિ ભાવે. અહીં પ્લેટ્સની જગ્યાએ બીજી વસ્તુમાં જમવાનું સર્વ કરવામાં આવે છે. જુઓ ફુડ સ્ટાઇલિંગની અજીબ વાયરલ ફોટોસ

જમવાનું સર્વ કરવાની સૌથી અજીબ રીત

કેટલીક રેસ્ટોરન્ટમાં ગેજેટ્સને અટ્રેકટ કરવા માટે મેન્યુ અને ફૂડ સ્ટાઇલિંગની રીત પર ખુબ જોર આપવામાં આવે છે. એમને ત્યાં બધું ખુબ યુનિક હોય છે અને એને જોઈ હેરાન પણ થઇ જાય છે. We Want Plates ટ્વીટર એકાઉન્ટ ફૂડ બ્લોગ છે જે ફૂડ સર્વિસ સ્ટાઇલની એવી ફોટો શેર કરે છે જેને જોઈ લોકોની ભૂખ પણ વધી શકે છે અને ઘટી પણ જશે.

મોડલ એરોપ્લેનમાં સર્વ કર્યું જમવાનું

અત્યાર સુધી તમે વિમાનમાં બેઠા બેઠાં ખાવાનું જ ખાવું હશે, પરંતુ શું તમે ક્યારેય પ્લેટને બદલે રમકડા વિમાનમાં ખોરાક ખાધો છે?

ફોનના કેસમાં સર્વ થયા સ્નેક્સ

આ રેસ્ટોરન્ટમાં, ફોન કેસમાં એટલે કે આઇફોન બોક્સમાં નાસ્તા પીરસાય છે. શું તે ખૂબ જ વિચિત્ર ખોરાક પીરસવાની શૈલી નથી ?

બૂટમાં સર્વ થઇ ફ્રાઈઝ

સામાન્ય રીતે લોકો ખાણી પીણીને જૂતા અને ચપ્પલથી દૂર રાખે છે. પરંતુ જો તમે ક્યાંક જાઓ છો અને ત્યાં ફક્ત પગરખાંમાં જ ફ્રાઈસ આપવામાં આવે છે ? આ વિચિત્ર ફોટો જોઈને તમે ચોંકી જશો.

કોફી શોપિંગ ટોપલી માં પીરસવામાં આવે છે

મોલ્સમાં ખરીદી કરતી વખતે પૈડાંવાળી બાસ્કેટ આપવામાં આવે છે જેથી તમે ખરીદીની મજા લઇ શકો. પરંતુ અહીં મિનિએચર શોપિંગ બાસ્કેટમાં કોફી પીરસાય છે. શું આ આઉટ ઓફ આઈડિયા નથી?

સેનિટરી પેડ પર ડેઝર્ટ

જાપાનના રેસ્ટોરન્ટમાં સેનેટરી પેડ્સ પર ડેઝર્ટ સર્વ કરવામાં આવે છે. સામાન્ય રીતે, આપણે આ રીતે ખાતા-પીવા વિશે ક્યારેય વિચારી શકતા નથી.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ત્રીજી લહેર કરશે ઓછી અસર/ અમદાવાદમાં બીજી લહેર પછી 70 ટકા વસતીમાં બની ગઈ એન્ટીબોડી, આ સર્વેમાં થયો મોટો ખુલાસો

Harshad Patel

રેર કોઇન / જો તમારી પાસે છે જૂના સિક્કા તો ઘરે બેસીને બની શકો છો લખપતિ, 9 લાખ રૂપિયામાં વેચાઇ રહ્યો છે 2 રૂપિયાનો આ સિક્કો

Zainul Ansari

નસવાડી: ટ્રાફિક પોલીસનો નવતર પ્રયોગ, હેલ્મેટ વગરના વાહનચાલકોને અટકાવી કરાવ્યું આ કામ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!