GSTV
World

Cases
2953049
Active
2287105
Recoverd
350446
Death
INDIA

Cases
83004
Active
64426
Recoverd
4337
Death

ટ્રાફિક કાયદામાં રહેલી દંડની જોગવાઈ સામે રીક્ષાચાલકોએ કલેક્ટર કચેરીએ પ્રતિક ઉપવાસ કરી દાખવ્યો રોષ

રાજ્ય સરકારના નવા ટ્રાફિક કાયદામાં રહેલી દંડની જોગવાઈ સામે રીક્ષાચાલકોમાં પણ આક્રોશ છે. અને આજે અમદાવાદ રીક્ષા યુનિયને કલેકટર કચેરી  ખાતે પ્રતિક ઉપવાસ કરી પોતાનો રોષ ધાખવ્યો છે. સરકારે અન્ય વાહનોમાં દંડની રકમ ઘટાડી પરંતુ રીક્ષાના દંડમાં ઘટાડો કરાયો નથી.

તેવો રીક્ષા ચાલકોએ આક્ષેપ લગાવ્યો છે. રોજના ત્રણસોથી ચારસો રૂપિયા રળી લેતો રીક્ષા ચાલક તોતિંગ દંડ કઈ રીતે ભરી શકે તેવો સવાલ ઉઠાવ્યો છે.

રીક્ષાચાલકોએ દંડ ઉપરાંત વધુ રીક્ષા સ્ટેન્ડ આપવામાં આવે,રિવરફ્રન્ટ પર પણ રીક્ષા લઈ જવા દેવાની મંજૂરી આપાવમાં આવે તેવી પણ માંગ મુકી છે. પોતાની રજૂઆત સાંભળવા માટે સીએમ કે ગૃહરાજ્યપ્રધાને સમય ન ફાળવ્યાનો પણ રીક્ષાચાલકોએ આક્ષેપ લગાવ્યો છે.

READ ALSO

Related posts

મફતમાં જમીનો મેળવનાર હોસ્પિટલો કોરોનામાં દર્દીઓની મફતમાં સારવાર કરે, સરકાર પાસે સુપ્રીમે માગ્યુ લિસ્ટ

Mansi Patel

શું Tik Tok ના ખરાબ દિવસો શરૂ ? ભારતની આ એપ આપી રહી છે જોરદાર ટક્કર

Ankita Trada

સરકારનો આદેશ, ખાનગી હોસ્પીટલોનાં દર્દીઓના ઓપરેશન પહેલા કોરોના ટેસ્ટ કરાવો ફરજીયાત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!