GSTV
Home » News » સુરેન્દ્રનગર : ત્રણ બાળકીઓને રીક્ષા ચાલક સ્કૂલે છોડવાને બદલે લઈ ગયો અજ્ઞાત સ્થળે

સુરેન્દ્રનગર : ત્રણ બાળકીઓને રીક્ષા ચાલક સ્કૂલે છોડવાને બદલે લઈ ગયો અજ્ઞાત સ્થળે

સુરેન્દ્રનગરના વઢવાણમાં 3 બાળકીઓનું અપહરણ થયું હોવાનો પરિવારે આક્ષેપ કર્યો હતો. પ્રાપ્ત થતી માહિતી મુજબ સ્કૂલ જતી ત્રણ બાળકીઓને રીક્ષા ચાલકે સ્કૂલે છોડવાને બદલે અજ્ઞાત સ્થળે લઈ ગયો હતો. બાળકીઓ સ્કૂલ ન પહોંચતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. ત્યારે આ ત્રણેય બાળકીઓ ડેમ પાસેથી મળી આવી હતી. લોકોને આવતા જોઈ અંદાજે 4 અજાણ્યા શખ્સો રીક્ષા અને બાઈક મુકીને ભાગી ગયા હતા. આ ઘટના બાદ જોરાવારનગર પોલીસે રીક્ષા અને બાઈક કબજે કરી ફરાર થયેલાં શખ્સની શોધખોળ શરૂ કરી છે.

READ ALSO

Related posts

એવું તો શું છે ખાસ આ મહેંદીમાં કે ભાવ છે અધધધ… 20 હજાર રૂપિયા

Arohi

ભારતના ખેલાડીઓએ ક-મને પણ આ ટુર્નામેન્ટ રમવા જવું પડશે પાકિસ્તાન, ખેલાડીઓ નથી જવા રાજી

Arohi

ભયાનક અજગરે જ્યારે જકડી લીધી ગરદન તો ભારે મહેનત બાદ આવી રીતે બચ્યો જીવ, જુઓ VIDEO

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!