GSTV

‘મારા લગ્નની કોઇએ મને કંકોત્રી સુદ્ધાં ન આપી!’ લગ્નના અફવા પર ભડકી આ એક્ટ્રેસ

રિચા ચઢ્ઢા અને અલી ફઝલ લાંબા સમયથી એકબીજાનેડેટ કરી રહ્યા છે. બન્નેના લગ્નની વાતો પણ ઘણી વખત ચગી છે. પરંતુ હવે ફરી મળેલા રિપોર્ટના અનુસાર રિચા અને અલી જલદી જ લગ્ન કરવાના છે.

રિચાએ તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, ” મેં સવારે નવ વાગ્યે વાંચ્યુ હતું કે મારા લગ્ન થવાના છે. પછીથી એવા સમાચાર મને મળ્યા હતા કે મારા લગ્ન સાંજના ચાર વાગ્યે વેલેનટાઇન ડેના થવાના હતા જે રદ કરવામાં આવ્યા છે. મને જ નથી ખબર કે મારા લગ્ન કેમ કેન્સલ થયા કોઇએ તો  સોશિયલ મીડિયા પર મારા લગ્નની કંકોતરી સુંધ્ધા છાપી હતી. લોકોને ક્રિએટિવીટી પણ ગજબની છે. કાર્ડના બ્રેકગ્રાઉન્ડમાં ગુલાબના ફુલ હતા.

હું અને અલી લગ્ન કરવાનો નિર્ણય લેશું ત્યારે તેની ઘોષણાચોકક્કસ કરશું. જોકે રિપોર્ટની માનીએ તો રિચા અને અલી જુન-જુલાઇમાં લગ્ન કરવામાં છે.

Read Also

Related posts

કોરોનાવાયરસનો કહેર: યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શ્રમિકો માટે કરી આ જાહેરાત

pratik shah

લૉકડાઉન: મહિલા પોલીસનું શરમજનક કૃત્ય, મજૂરને પકડી માથા પર ન લખવાનું લખી દીધું

Pravin Makwana

OMG! કોરોનાના કારણે ટેન્ટમાં રહવા મજબૂર ડૉક્ટર, સ્નેક્સ ખાઈ વિતાવી રહ્યો છે જિંદગી

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!