GSTV

રિયા ચક્રવર્તીએ બોયફ્રેન્ડને કંટ્રોલ કરતા વીડિયો પર આપી સ્પષ્ટતા, વાઈરલ થઈ રહ્યો છે VIDEO

ફિલ્મ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીએ તેના બોયફ્રેન્ડને કંટ્રોલમાં લેતો એક વીડિયો વાયરલ થયા બાદ તેની ટીમે સ્પષ્ટતા કરી છે. ફિલ્મ અભિનેત્રી રિયા ચક્રવર્તીની સામે સુશાંતના પિતા કે કે સિંહે એફઆઈઆર દાખલ કરી છે ત્યારથી તે સમાચારોમાં છે અને ગાયબ પણ થઇ ગઈ છે. સુશાંતના પિતાએ રિયા અને તેના પરિવાર પર કેટલાક ગંભીર આક્ષેપો કર્યા છે. જેમાં આત્મ હત્યા માટે ઉશ્કેરવાથી લઈને છેતરપિંડી સુધીના આક્ષેપો સામેલ છે.

View this post on Instagram

Rhea Chakraborty’s Leaked video saying she controlled Sushant Singh Rajput . . . Rhea Chakraborty (source: Rhea's Instagram account( An undated video of Rhea Chakraborty has gone viral on social media in which the Bollywood actress can be heard speaking in a highly condescending manner to describe her relationship with her boyfriend. In the video posted by social media users, Rhea Chakraborty, who is now accused of abetting Sushant Singh Rajput to suicide, can be heard using words such as ‘hafta vasooli’ (extortion), gunda, etc to describe her relationship with boyfriend. In the video, the actress does not take the name of actor Sushant Singh Rajput though. #rheachakraborty #bollywood #sushantsinghrajput #sushantsingh

A post shared by RED CACHE (@redcachenetwork) on

હવે જેમ જેમ તપાસ આગળ વધે છે તેમ તેમ ચોંકાવનારા ખુલાસા સામે આવતા જાય છે. તાજેતરમાં જ રિયા ચક્રવર્તીનો એક જૂનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે તેના બોયફ્રેન્ડને કંટ્રોલ કરવાની વાત કરી રહી છે. રિયાની ટીમે આ અંગે પ્રતિક્રિયા આપી છે અને સ્પષ્ટીકરણ આપ્યું છે.

રિયા ચક્રવર્તી કહે છે, ‘મને ક્યારેક ક્યારેક કોમેડી કરવી પસંદ છે. મારા દ્વારા ભજવવામાં આવેલી આ ભૂમિકામાંની એક ‘તાઈ’ની છે.  જે રિયાએ તેની ટીમ દ્વારા મીડિયાને મોકલી હતી. આ અગાઉ એક વીડિયો પ્રસારિત થયો જેમાં રિયા ચક્રવર્તી આ અંગે વાત કરી રહી હતી તેના પ્રેમી વિચારે છે કે તે એક ગુંડો છે પરંતુ તે તેને નિયંત્રણમાં રાખવાની શક્તિ ધરાવે છે. તેણે એ પણ માગણી કરે છે કે તેના પ્રેમીએ જવું જોઈએ અને નિર્માતાઓ પાસેથી હપ્તો લેવો જોઈએ.

READ ALSO

Related posts

અમદાવાદમાં આ તારીખે સાયકલ ફોર ચેન્જ રાઇડનું આયોજન, ભાગ લેવા માટે આ છે નિયમ

Nilesh Jethva

અમદાવાદ : વેજલપુર વોર્ડના ભાજપ કોર્પોરેટરનો ચોંકાવનારો વિડિયો વાયરલ

Nilesh Jethva

હવસ સંતોષવા માટે એક મહિલાએ કબ્રસ્તાનમાં મડદા સાથે બાંધી લીધા શારીરિક સંબંધો, હવે કરી રહી છે આ વિચિત્ર ડિમાન્ડ

Karan
Do NOT follow this link or you will be banned from the site!