GSTV

રિયા ચક્રવર્તીની કસ્ટડીમાં 14 દિવસનો વધારો, જામીન પર આજે હાઇકોર્ટનો ચુકાદો આવી શકે છે

Last Updated on October 6, 2020 by Mansi Patel

સુશાંતસિંહ રાજપૂતના મોતની સાથે સાથે સંકળાયેલા ડ્રગ્સ કેસમાં તેની ગર્લફ્રેન્ડ અને બોલિવૂડની એક્ટ્રેસ રિયા ચક્રવર્તીની નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ ધરપકડ કરી હતી. તે હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને મુંબઈના ભાયખલ્લાની જેલમાં કેદ છે. છ ઓક્ટોબરે તેની આ અટકાયતનો અંત આવવાનો હતો પરંતુ હવે તેને વધુ 14 દિવસ માટે લંબાવી  દેવામાં આવી છે. રિયાને સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી જ્યાં તેને અટકાયતને 20મી ઓક્ટોબર સુધી લંબાવી દેવામાં આવી હતી.

રિયા

રિયાએ આ સામે તેની જામીન અરજી કરી છે જેની સુનાવણી બોમ્બે હાઇકોર્ટ કરનારી છે. ગયા સપ્તાહે કોર્ટે તેનો ચુકાદો અનામત રાખ્યો હતો. નીચલી કોર્ટે બે વાર અરજી ફગાવી દીધા બાદ રિયાએ હાઇકોર્ટમાં અરજી કરી હતી.

રિયા

એનસીબીએ રિયાએ આઠમી સપ્ટેમ્બરે અટકાયતમાં લીધી હતી. રિયા ચક્રવર્તી, તેનો ભાઈ શૌવિક ચક્રવર્તી અને  સુશાંતનો હાઉસ મેનેજર સેમ્યુઅલ મિરાન્ડા હાલમાં કસ્ટડીમાં છે અને તેમની અરજી પર હાઇકોર્ટ સુનાવણી હાથ ધરનારી છે.

READ ALSO

Related posts

આરોગ્ય અધિકારીઓએ આપી ચેતવણી, ઘનિષ્ઠ વસ્તીવાળા વિભાગોમાં ઝડપભેર ફેલાશે કોરોના મહામારીનો વ્યાપ

GSTV Web Desk

પંજાબ ચૂંટણી / સિદ્ધૂ અને ચન્ની વચ્ચે ઝગડો, પછી ED ની રેડ: કેવી રીતે બેકફૂટ પર આવી રહી છે કોંગ્રેસ?

GSTV Web Desk

એક મહિલા પેસેન્જરની જીદના કારણે ૧૨૯ મુસાફરોની વિમાનયાત્રા થઈ રદ્, માસ્ક પહેરવાનો સ્પષ્ટપણે કરી દીધો ઈનકાર

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!