GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

રિયા ચક્રવર્તીનો આવો બોલ્ડ અવતાર પહેલા કર્યારેય નહીં જોયો હોય તમે, જુઓ હોટ Photos

રિયા ચક્રવર્તી

એમ એસ ધોની અને છિછોરે જેવી ફિલ્મો આપનાર એક્ટર સુશાંત સિંહ રાજપૂતે મુંબઈમાં તેના જ ઘરે ગળો ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. તેણે આત્મહત્યા કેમ કરી તે કારણ હજુ અક બંધ છે. પોલીસ આ વિશે હજુ તપાસ કરી રહી છે. આ સમગ્ર ઘટનામાં એક નામ જે સૌથી વધુ લોકોના મોઠા પર રહ્યુ તે છે સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી. રિયા ચક્રવર્તી બોલિવુડમાં હજુ કંઈ એવો ખાસ કમાલ નથ કરી શકી પરંતુ તેમ છતા પોતાના બોન્ડ અવતાર અને સિઝલિંગ ફોટોના કારણે પહેલા પણ ખૂબ ચર્ચામાં રહેતી હતી. રિયાના ફેન્સ તેના બોલ્ડ ફોટોના દિવાના છે. રિયાએ અત્યાર સુધીમાં કરાવેલા દરેક ફોટો શૂટમાંથી અમુક તસ્વીરો જે તેના ફેન્સ દ્વાર ખૂબ લાઈક અને શેર કરવામાં આવી છે.  

રિયા ચક્રવર્તી
રિયા ચક્રવર્તી
રિયા ચક્રવર્તી
રિયા ચક્રવર્તી
રિયા ચક્રવર્તી
રિયા ચક્રવર્તી
રિયા ચક્રવર્તી
રિયા ચક્રવર્તી
રિયા ચક્રવર્તી
રિયા ચક્રવર્તી
રિયા ચક્રવર્તી
રિયા ચક્રવર્તી
રિયા ચક્રવર્તી

Read Also

Related posts

વિમાન દુર્ઘટના: કેરલના મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારને 10 લાખ આપવાની જાહેરાત કરી, તમામના કરાવ્યા કોરોના ટેસ્ટ

Pravin Makwana

શ્રેય હોસ્પિટલ આગ પીએમ રિપોર્ટ : 6 લોકોના ગુંગળામણથી જ્યારે બે લોકોના દાઝી જવાથી મોત : સૂત્ર

Nilesh Jethva

વાપી જીઆઈડીસીની એક કંપનીમાં લાગી ભીષણ આગ, ફાયરની 11 ગાડી ઘટના સ્થળે, આસપાસનો વિસ્તાર ખાલી કરાવાયો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!