GSTV
Home » News » આશા પટેલ બાદ વધુ એક બળવો, પ્રભારીએ પણ સામાન્ય વિખવાદ હોવાની કબુલાત કરી

આશા પટેલ બાદ વધુ એક બળવો, પ્રભારીએ પણ સામાન્ય વિખવાદ હોવાની કબુલાત કરી

gujarat rahul gandhi

વડોદરા જિલ્લા પંચાયતના નારાજ સભ્યોના કારણે કોંગ્રેસ પક્ષ સામે બળવાની સ્થિતી ઉભી થઇ છે. પક્ષના પ્રભારી નારાજ સભ્યોને મનાવવા માટે વડોદરા પહોંચ્યા છે. જોકે નારાજ સભ્યો હાજર ન રહીને એક નવા વિવાદને જન્મ આપ્યો છે. અંતમા પ્રભારી સભ્યોની નારાજગીને લઈને પ્રતિક્રિયા આપતા પાર્ટીમાં સામાન્ય વિખવાદ હોવાની કબુલાત કરી હતી.

READ ALSO

Related posts

કુડા સામૂહિક હત્યાકાંડ : ઈજાગ્રસ્ત કરશન પટેલનું હોસ્પિટલમાં નિધન, હવે પોલીસ તપાસ દિશાવિહીન

Nilesh Jethva

રાજ્યમાં ચોવીસ કલાક વિજળીની પોકળ વાતો, નસવાડી વિસ્તારમાં વિજ કાપથી લોકો ત્રાહીમામ

Nilesh Jethva

જામનગર પોલીસની પ્રશંસનિય કામગીરી, ગૂમ થયેલી બાળકીની ગણતરીના કલાકોમાં જ ભાળ મેળવી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!