GSTV

રેવન્યૂ વિભાગે કર્યો મોટો ખુલાસો/ 8200 કરોડની ટેક્સચોરીનો મામલો આવ્યો સામે, BSE સાથે જોડાયેલો છે મામલો

રેવન્યૂ વિભાગે 8200 કરોડ રૂપિયાની ટેક્સ ચોરીનો મોટો ખુલાસો કર્યો છે. કેટલાય વ્યક્તિ અને સંસ્થાઓ પર બીએસઈના વિકલ્પોમાં ગોટાળો કરી ટેક્સ ચોરી કરવાનું કાવતરૂ રચ્યુ છે. શેર દલાલ અને પ્રવેશ ઓપરેટરોના એક સમૂહે આ ગોટાળા પાછળ મોટુ કારણ હોવાનું માને છે. આવક વિભાગે દેશના મુખ્ય 22 બ્રોકરેઝ હાઉસનું ઓળખાણ કરી છે. પશ્ચિમ બંગાળમાં તેની સૌથી વધુ શાખા હોવાનું હાલ તો જાણવા મળ્યુ છે.

આવક વિભાગે ગત મહિને જ સેબીને એક પ્રારંભિક રિપોર્ટ મોકલ્યો હતો. જેમાં લગભગ 20,000 એવા લાભાર્થીઓની ઓળખાણ કરવામાં આવી હતી, જેના આધારે આ કૌભાંડ સામે આવ્યુ છે. જૂલાઈ 2019માં ઈન્કમ ટેક્સ વિભાગે ઓપરેશન ફોલ્કોન દ્વારા આ તમામ લાભાર્થીની ઓળખાણ કરી હતી. જેમાં દેશના અલગ અલગ શહેરોમાંથી 22 જેટલા બ્રોકરેઝનો ખુલાસો થયો છે. જેમાં મુંબઈ, કલકત્તા, હૈદરાબાદ, કાનપુર, દિલ્હી જેવા શહેરોનો સમાવેશ થાય છે.

READ ALSO

Related posts

GO CORONA GO / કોરોનાને ભગાડવા માટે સાધૂ મહારાજે કર્યો અન્નનો ત્યાગ, માથા પર ઉગાડી દીધા જ્વારા

Pravin Makwana

લવ જેહાદ વિરુદ્ધ કાયદાને લઈને અસદુદ્દીન ઓવૈસી અને ગીરીરાજસિંહ આમને સામને

Nilesh Jethva

ITની રડાર પર કોંગ્રેસ હેડક્વાર્ટર/ 106 કરોડ રૂપિયાનાં બિનહિસાબી રોકડનાં વિતરણનો ઘટસ્ફોટ, સોનિયા ગાંધી પાસે માગ્યો જવાબ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!