GSTV
Home » News » આ કંપનીએ પાલિકાનો 5 કરોડ 70 લાખનો વેરો ન ભરતા પ્લેનની હરાજી કરવાનો વારો આવ્યો

આ કંપનીએ પાલિકાનો 5 કરોડ 70 લાખનો વેરો ન ભરતા પ્લેનની હરાજી કરવાનો વારો આવ્યો

મહેસાણાની એવીએશન કંપનીએ પાલિકાનો 5 કરોડ 70 લાખનો વેરો ન ભરતા પાલિકાએ કંપનીના ચાર ચાર્ટડ પ્લેન સહીતની વસ્તુઓની હરાજી કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ બિડાણ ન આવતા હરાજી મૈકુફ રાખવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે મહેસાણા નગર પાલિકા દ્વારા આજથી 4 માસ પહેલા ખાનગી કંપનીના ચાર્ટડ પ્લેન સહિતની તમામ જગ્યા અને મિલ્કતને સીલ મારવામાં આવ્યું હતું. જે મિલ્કત સહિત ગુજરાતમાં પ્રથમ વાર કોઈ પાલિકાએ પ્લેન જાહેર હરાજીમાં મૂક્યું હોય તેવા પ્રથમ બનાવમાં હરાજી કરવા માટેની તજવીજ કરવામાં આવી હતી. પરંતુ 3 વ્યક્તિની ડિપોઝીટ બાદ પણ કોઈ ન આવતા જાહેર હરાજી રદ કરવામાં આવી છે. આ મામલે કોંગ્રેસ શંકા વ્યક્ત કરી છે.

READ ALSO

Related posts

હજી પણ તમે બચાવી શકો છો Income Tax, બસ ભરવું પડશે આ નાનું પગલું

Mansi Patel

રાજકોટ : પ્રદ્યુમન પાર્કમાં ખૂંખાર દિપડો પીંજરામાં ક્યાંય ન દેખાતા તંત્રએ ઝૂ કર્યું બંધ

Mayur

મારી ના ના છતાં પણ પડોશમાં રહેતી પરિણીતાએ મારી સાથે બાંધી લીધા શારીરિક સંબંધો, હવે મને છે આ ડર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!