GSTV

બનાસકાંઠા/ નિવૃત આર્મી જવાનોએ પડતર માગણીઓને લઈને કલેક્ટરને આપ્યું આવેદન, ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી આપી

બનાસકાંઠા જિલ્લામાં આજે નિવૃત્ત આર્મી જવાનોએ પોતાની પડતર માંગણીઓને લઇને કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં મુદ્દા હતા કે, શહીદના પરિવારને નોકરી આપવી, સરકારી બેંકમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ બંધ કરવી તેમજ હથિયાર લાયસન્સ કાયમી કરવા જેવી 14 જેટલી માંગણીને લઇને કલેકટરને રજૂઆત કરી હતી. તેમની માગણીઓ ટૂંક સમયમાં નહીં સંતોષાય તો આગામી સમયમાં ગાંધીજી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

READ ALSO

Related posts

OMG/ ખભા પર સ્કૂટી લઈ રસ્તા પર નિકળ્યો શખ્સ, સોશ્યલ મીડિયા પર વીડિયો વાયરલ

Sejal Vibhani

ડાન્સર સાથે વિડીયો થયો હતો વાયરલ, જાણો ચૂંટણીમાં આ ઉમેદવારની શું થઇ હાલત

Mansi Patel

ખાસ વાંચો / LPG રસોઈ ગેસ સિલિન્ડરને લઈને સરકારે લીધો મહત્વનો નિર્ણય, બદલાયો આ નિયમ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!