GSTV
World

Cases
4778209
Active
6299253
Recoverd
537971
Death
INDIA

Cases
259557
Active
439948
Recoverd
20160
Death

સપ્ટેમ્બર મહિનામાં છૂટક મોંઘવારી દર 14 મહિનાના સર્વોચ્ચ લેવલે, 3.99 ટકાએ પહોંચી

દેશમાં મોંઘવારીએ માઝા મુકી છે. ખાદ્ય વસ્તુઓ સહિત રોજિંદી વસ્તુઓની ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે.. ત્યારે સપ્ટેમ્બર મહિનામાં મોંઘવારીએ ફરી એકવાર દેશવાસીઓને ઝટકો આપ્યો છે.

સપ્ટેમ્બર મહિનામાં છૂટક મોંઘવારી દર 14 મહિનાના સર્વોચ્ચ લેવલે પહોંચી ગયો છે.  સરકારે જાહેર કરેલા આંકડા મુજબ સપ્ટેમ્બરમાં છૂટક મોંઘવારી દર 3.99 ટકાએ પહોંચ્યો છે.

જે ઓગષ્ટમાં 3.21 ટકા રહ્યો હતો.. આ પહેલા ઓક્ટોબર, 2018માં આટલો ઉંચો મોંઘવારી દર નોંધાયો હતો. જો કે હજુ પણ મોંઘવારી દર રિઝર્વ બેંક દ્વારા નક્કી કરાયેલા ચાર ટકાની મર્યાદા કરતા અંદર છે.  સપ્ટેમ્બરમાં ખાદ્ય મોંઘવારી દર 5.11 ટકા થઇ ગયો. જે ઓગષ્ટમાં 2.99 ટકા રહ્યો હતો.

READ ALSO

Related posts

વિશાખાપટ્ટનમ ગેસ લીક મામલોઃ LG પોલીમર્સના CEO સહિત 12 લોકોની ધરપકડ

Mansi Patel

વિકાસ દુબે ફરિદાબાદની હોટલમાં છુપાયો હતો! પોલીસ દરોડામાં ગૈંગસ્ટરનો સાથી પકડાયો

Mansi Patel

સ્વાસ્થ મંત્રાલયનો દાવો, ભારતમાં દસ લાખની વસ્તી પર કોરોના સંક્રમણના કેસ અને મૃત્યુનું પ્રમાણ અન્ય દેશોની તુલનામાં ઓછુ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!