GSTV

ઓક્ટોબરમાં છૂટક મોંઘવારી દર ઘટીને 3.31 ટકા રહ્યો, સપ્ટેમ્બરમાં કેટલો રહ્યો

Last Updated on November 12, 2018 by

ઓક્ટોબરમાં છૂટક મોંઘવારી દર ઘટીને 3.31 ટકા રહ્યો. આ દર એક વર્ષમાં સૌથી ઓછો છે. આ પહેલા સપ્ટેમ્બર 2017માં આ દર 3.28 હતો. આ વર્ષે સપ્ટેમ્બરમાં છૂટક મોંઘવારી દર 3.77 ટકા હતો.

ખાવા-પીવાની વસ્તુઓ સસ્તી થવાથી મોંઘવારી દરમાં ઘટાડો આવ્યો છે. ખાદ્ય મોંઘવારી દર સપ્ટેમ્બરમાં 0.5 ટકાની સરખામણીમાં ઓક્ટોબરમાં 0.86 ટકા ઘટ્યો.

શાકભાજીનો મોંઘવારી દર ઓક્ટોબરમાં 8.06 ટકા ઓછો રહ્યો. ફળોના મોંઘવારી 0.35 ટકા ઘટી. આ દરમિયાન દાળ, ઈંડા અને દૂધ જેવી પ્રોટીનવાળી વસ્તુઓ પણ સસ્તી થઈ.

READ ALSO 

Related posts

દુ:ખદ: એમટીવી લવ સ્કૂલ ફેમ જગનૂર અનેજાનું થયું નિધન, ઈજીપ્તમાં લીધા અંતિમ શ્વાસ

pratik shah

પેન્શનરો ધ્યાન આપે! આ અધિકારીઓ રેકોર્ડ કરી શકે છે તમારું જીવન પ્રમાણપત્ર, સરકારે કરી નિયુક્તિ

Vishvesh Dave

હવસખોર હેવાન પતિ: અશ્લીલ વીડિયો જોયા પછી પિશાચ બની જતો અને હું શારીરીક સંબધ બાંધવાની ના પાડતી તો મને રાક્ષસની જેમ ફટકારતો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!