GSTV

આજે ગુજરાતમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર

exam date changed

Last Updated on May 25, 2019 by Arohi

ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શનિવારે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 73.27 ટકા પરિણામ જાહેર કરાયું છે. રાજ્યભરમાંથી કુલ  3,55,526 વિદ્યાર્થીઓએ ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી હતી, જેમાંથી 2,60,503 વિદ્યાર્થી પાસ થયા હતા. આ વર્ષે પાટણ  જિલ્લાનું સૌથી ઊંચું પરિણામ 85.03 ટકા આવ્યું છે. સૌથી ઊંચું પરિણામ ધરાવતું કેન્દ્ર અમદાવાદનું નવરંગપુરા રહ્યું છે, જેનું 95.66 ટકા  પરિણામ આવ્યું છે. રાજ્યમાં પંજમહાલ જિલ્લાનું સૌથી ઓછું 45.82 ટકા પરિણામ આવ્યું છે.

રાજ્યભરમાંથી ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ પાંચ લાખ કરતા પણ વધારે વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાં 3,59,375 નિયમિત, 95,075  રીપીટર, 7335 આઈસોલેટેડ વિદ્યાર્થીઓની નોંધણી થઈ હતી. ખાનગી નિયમિત 40,960 અને ખાનગી રીપીટર 30,881 વિદ્યાર્થીઓએ પરીક્ષા  આપી હતી. ત્યારે મહત્વનું છે, કે 25 મેના રોજ સવારે બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 73.27  ટકા પરિણામ જોવા મળ્યું હતું જે ગત વર્ષ ની સરખામણી માં 4 ટકા કરતા વધુ પરિણામ છેરાજ્યમાં 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની  સંખ્યા આ વર્ષે 222 રહી છે અને 10 ટકા કરતાં ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 79 છે.

UPSC exams

રાજ્યભરમાંથી ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ પાંચ લાખ કરતા પણ વધારે વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાં 3,59,375 નિયમિત, 95,075  રીપીટર, 7335 આઈસોલેટેડ વિદ્યાર્થીઓની નોંધણી થઈ હતી. ખાનગી નિયમિત 40,960 અને ખાનગી રીપીટર 30,881 વિદ્યાર્થીઓએ પરીક્ષા  આપી હતીજો કે મહત્વ ની વાત એ છે કવા આજે બોર્ડ દ્વારા જે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું તેમાં કોપી કેસ ના વિધાર્થીઓ ની સંખ્યા  માં વધારો જોવા મળ્યો હતો ધોરણ 12 સામાન્ય પ્રવાહ માં કુલ2730 જેટલા વિદ્યાર્થીઓ કોપી કરતાં ઝડપયા હતા જો કે ગત વર્ષ 1332  જેટલા વિદ્યાર્થીઓ કોપી કેસ કરતા ઝડપાઇ હતા.

READ ALSO

Related posts

ખાસ વાંચો/પુરુષોમાં આ ક્વોલીટી જોઇને આકર્ષાય છે મહિલાઓ, જાણી લો તમારામાં છે ગુણ છે કે નહીં

Bansari

હોટલમાં રોકાઓ છો અંતરંગ લીલાઓથી બચવા ખાસ ધ્યાન આપજો, રૂમમાં સ્પાય કેમેરા શોધવાની કામ આવશે આ ખાસ ટિપ્સ

Harshad Patel

ભારતને ટેન્શન/ ખાસ મિત્ર ગણાતા ચીને પાકિસ્તાન માટે અત્યાધુનિક યુધ્ધ જહાજનું કર્યું નિર્માણ, 8 પરમાણુ સબમરિન આપશે

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!