GSTV
Banaskantha Trending ગુજરાત

લોકોમાં સરકારની બેવડી નિતી સામે આક્રોશ : સીઆર પાટીલના કાર્યક્રમમાં બધી છૂટછાટ, રેસ્ટોરન્ટના માલિકને 5 હજારનો દંડ

સરકાર સોશિયલ ડિસ્ટન્સના નામે કડક દંડની વસુલાત કરી રહી છે. ત્યારે સરકારની બેવડી નીતિ સામે પ્રજા સવાલ ઉઠાવી રહી છે. કારણ કે પાલનપુરમાં સોશિયલ ડિસ્ટન્સના અભાવ તેમજ ભિડ એક્ઠી થવાના કારણે એક રેસ્ટોરન્ટના માલિકને રૂપિયા 5 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

જ્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સહિત ભાજપના કાર્યકરોએ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા કોઈપણ જાતના દંડની વસૂલાત કરવામાં આવી ન હતી. ત્યારે લોકોમાં સરકારની બેવડી નિતી સામે આક્રોશ જોવા મળી રહ્યો છે.

READ ALSO

Related posts

59 વર્ષમાં પૃથ્વીની સૌથી નજીક આવ્યો ગુરુ! હવે 107 વર્ષ પછી ફરી થશે આવી ઘટના, આટલા કિલોમીટર દૂર

Damini Patel

સરકારની દોડા દોડ! સરકારની નલ સે જલ યોજનાની કામગીરી ખોરવાઇ જતાં વાસ્મોને સોંપવાના છે પણ કર્મચારીઓ હડતાલ પર

pratikshah

ખાસ વાત/ શિક્ષણ બોર્ડે પુનઃપ્રવેશની જોગવાઈ રદ કરી, ધો.૧૦માં નાપાસ થયા બાદ હવે વિદ્યાર્થીને સ્કૂલમાં પુનઃપ્રવેશ નહીં

pratikshah
GSTV