GSTV
India Trending

કેરલ: રાજ્યપાલ આરિફ મોહમ્મદને હટાવવાનો પ્રસ્તાવ, સ્પીકરે નોટિસ માન્ય રાખી

કેરલ વિધાનસભામાં વિપક્ષના નેતાઓએ રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનને હટાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ સંબંધમાં કેરલ વિધાનસભા અધ્યક્ષ પી રામકૃષ્ણને જણાવ્યું છે કે, વિપક્ષના નેતા રમેશ ચેન્નિથલાએ રાજ્યપાલને હટાવવાનો પ્રસ્તાવ સંબંધી નોટિસ આપી છે. તેમણે જણાવ્યું કે, મને નોટિસ મળી છે અને તે સ્વિકાર્ય છે.

કેરલ વિધાનસભા અધ્યક્ષ પી રામકૃષ્ણને જણાવ્યું હતું કે, આ પ્રસ્તાવ ધારાસભ્યોની વચ્ચે લાવવામાં આવશે અને આ સંબંધી રાજ્યસરકાર અને મુખ્યમંત્રી સાથે ચર્ચા કરવામાં આવશે.

READ ALSO

Related posts

OnePlus 11R 5G Launch: મજબૂત સુવિધાઓથી સજ્જ છે આ ફોન, કિંમત આટલી જ છે

Hina Vaja

અનેક નેતાઓ દલિતોના ઘરે જઇને ભોજન કરવાનો દેખાડો કરે છે : મલ્લિકાર્જુન ખડગે

Padma Patel

“આફતાબ પૂનાવાલાએ શ્રધ્ધા વોકરના હાડકાંને મિક્સરમાં પીસીને પાવડર બનાવ્યો, પછી…”: પોલીસ

Siddhi Sheth
GSTV