GSTV
Home » News » હવે સોસાયટીમાં ચાર્જ થશે ગાડીઓ, દરેક બિલ્ડિંગમાં અપાશે આ સુવિધા

હવે સોસાયટીમાં ચાર્જ થશે ગાડીઓ, દરેક બિલ્ડિંગમાં અપાશે આ સુવિધા

હવે બિલ્ડરને નવી બિલ્ડિંગના પાર્કિગના 20 ટકા ઇલેક્ટ્રિક ગાડીઓની ચાર્જિગની સુવિધા માટે અલૉટ કરવો પડશે. શહેરી વિકાસ મંત્રાલયે નવી ગાઇડલાઇન જાહેર કરી છે, જેમાં રેજિડેન્શિઅલ, કોમર્શિયલ અને ઑફિસ કોમ્પ્લેક્સમાં ઇલેક્ટ્રિક ગાડિઓની ચાર્જિગની સુવિધા જરૂર રખાશે.

રેસ્ટોરન્ટમાં ચાર્જિગ સ્ટેશન માટે અલગ જગ્યા રાખવી પડશે. પાવર કંપનીઓને ઈમારતમાં બધા ચાર્જિગ પોઇન્ટ માટે મોટાભાગના પાવરલોડ રાખવા પડશે. મીટરિંગ અને પેમેન્ટને મેટનેન્સ બિલની સાથે જોડવાનુ સૂચન આપવામાં આવ્યું છે.

ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જ કરનારા લોકો પાસેથી સ્માર્ટ કાર્ડ દ્વારા ચાર્જ લેવામાં આવશે. બિલ્ડિંગમાં વિઝીટર્સ માટે ઓપન મીટરિંગ અને ઑન-સ્પૉટ પેમેન્ટની પણ વ્યવસ્થા જરૂરથી થશે.

READ ALSO

Related posts

બ્રિટનનાં પ્રિન્સ ચાર્લ્સે બંગલા સાહિબ પહોંચીને કર્યા દર્શન, બે દિવસીય ભારતનાં પ્રવાસે

pratik shah

જો તમારી સાથે પણ થઇ રહ્યું છે આવું, તો સમજી લો આ છે ધનલાભ પહેલાં મળતાં સંકેતો

Bansari

Video: આ ટેણિયાએ ધડાધડ ફટકાર્યા ખતરનાક શૉટ્સ, દિગ્ગજ ક્રિકેટર્સ પણ થયાં આ નાનકડા ક્રિકેટરના ફેન

Bansari
Do NOT follow this link or you will be banned from the site!