પૂર્વ પાસ કન્વીનર અને ભાજપ સાથે છેડો ફાડેલા રેશ્મા પટેલે પણ લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. પોરબંદર બેઠક પર કોઈપણ પક્ષમાંથી ટિકિટ ન મળતાં રેશ્માએ અપક્ષ રીતે પોતાની ઉમેદવારી નોંધાવી છે. તેમણે પોતાના સમર્થકો અને ટેકેદારો સાથે ગાંધીજીના જન્મ સ્થળે જઇ તેમની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી હતી.
બાદમાં ફોર્મ ભરવા કાર્યાલય પહોંચ્યા હતા. તો બારડોલી બેઠક પર BTP ના ઉમેદવાર ઉત્તમ વસાવા ઉમેદવારી પત્ર ભર્યું. તેમણે રેલી યોજી તાપીના વ્યારા ખાતે પહોંચીને ઉમેદવારપી ફોર્મ ભર્યું. મહત્વનુ છે કે ઉત્તમ વસાવા અગાઉ જેલમાંથી માંગરોળ બેઠક પરથી વિધાનસભા ચૂંટણી લડ્યા હતા.
READ ALSO
- ઓનલાઈન શોપિંગ કરવું થશે સરળ, વોટ્સએપ લઈને આવી રહ્યુ છે આ નવું ફીચર, જાણો કેવી રીતે કરશે કામ
- દાદીએ પોતાના ગરબાથી ઈન્ટરનેટ પર મચાવી ધૂમ, એનર્જી જોઈ સારા-સારા ડાન્સર્સ રહી ગયા દંગ
- શું તમે પણ માઈગ્રેનથી પરેશાન છો? જાણો તેના લક્ષણો, કારણ અને બચવાના ઉપાય
- મહારાષ્ટ્રમાં મહાભારત/ એકનાથ શિંદે ક્યારે પણ શિવસેના પર કબજો નહિ જમાવી શકે, જાણો શું છે સંવિધાનની જોગવાઇ
- BIG BREAKING: ગહલોતના પાયલટ પરના નિવેદને મચાવી રાજસ્થાનમાં રાજકીય ઉથલપાથલ, શું મહારાષ્ટ્ર જેવું સંકટ સર્જાશે?