GSTV

હવે તમારા દરેક શ્વાસનો રાખશે રિપોર્ટ આ સ્માર્ટ શર્ટ, આ છે તેની અનોખી ખાસિયત..

શોધકર્તાઓએ એક એવી સ્માર્ટ શર્ટ બનાવી છે કે જે એક મોબાઈલ એપની મદદથી તમે તમારા શ્વાસને માપી શકો છે. કેટલા હાર્ટબીટ છે વધ્યા કે ઓછા. જે તમારા ફેફસાની સંબધિત બિમારીઓનાં રોકવા માટે મદદગાર થઈ શકે છે.નેધરલેન્ડનાં રેડબાઉડ યૂનિવર્સિટી મેડિકલ સેન્ટરનાં વૈજ્ઞાનિકોએ આ નવી શોધ કરી છે.

યૂરોપિયન રેસ્પિરેટરી સોસાયટીનાં આંતરરાષ્ટ્રીય સમ્મેલનમાં પ્રસતુત શોધ ્નુસાર વૈજ્ઞાનિકોએ એવી સ્માર્ટ શર્ટ બનાવી છે કે જે છાતી અને પેટમાં થઈ રબહેલી તમામ ગતીવિધિઓનાં માધ્યમો દ્રારા શ્વાસને માપી શકે છે.

આ અધ્યયન માટે શોધકર્તાઓએ કેટલાક સ્વસ્થ લોકોનાં શ્વાસને તેમની દરરોજની દિનચર્યા મુજબ તેની માપણી કરી હતી. જેના માટે તેમણે સ્માર્ટ શર્ટને ેક મોબાઈલ એપ સાથે જોડીને પ્રયોગ કર્યો છે.

READ ALSO

Related posts

આફ્રિકી સ્નિફર ઉંદરને મળ્યો વિરતા પુરસ્કાર/ બોમ્બથી ભરેલી સુરંગ પકડવા બદલ કરી હતી મદદ, ઈનામમાં મળ્યો ગોલ્ડ મેડલ

Pravin Makwana

અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટીની ગ્રાન્ટેડ કોલેજમાં ઉઘાડી લૂંટ

Nilesh Jethva

કાયમ સુંદર દેખાવા માટે આ રહી ટિપ્સ, આટલુ કરશો કાયમ લાગશો યુવાન

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!