GSTV
Home » News » પાણીના ટેન્કમાં પડ્યું હાથીનું બાળક અને મા, પછી સેનાએ બતાવ્યો દમ

પાણીના ટેન્કમાં પડ્યું હાથીનું બાળક અને મા, પછી સેનાએ બતાવ્યો દમ

ભારતીય સેના અને અસમ વન વિભાગે રવિવાર સવારે ગુવાહાટીના સેના કેમ્પની અંદર સ્થિત પાણીના ટેન્કથી એક હાથીના બાળકો અને તેની માને બચાવ્યા છે.

पानी के टैंक में गिरा हाथी का बच्चा और मां, फिर सेना ने दिखाया दम

ઘટના ગુવાહાટીના નારેંગી વિસ્તારમાં સ્થિત સેનાના કેમ્પની છે, અહીં બાળકો અને તેની મા ઝુંડથી અલગ થઈ ગયા. આ વચ્ચે તેઓ પાણી પીવા પહોંચ્યા તો તે ત્યાં જ પડી ગયા.

पानी के टैंक में गिरा हाथी का बच्चा और मां, फिर सेना ने दिखाया दम

જ્યારે સવારે સેનાના જવાનોની નજર પડી તો તેમણે તરત જ અધિકારીઓ અને વન વિભાગને સુચના આપી. ત્યાર બાદ વન વિભાગના કર્મી પોચાના દળ-બળની સાથે મોકા પર પહોંચ્યાં

पानी के टैंक में गिरा हाथी का बच्चा और मां, फिर सेना ने दिखाया दम

જવાનો અને વનકર્મિઓએ જેસીબી, દોરી અને અન્ય વસ્તુઓનો પ્રયોગ કરી બંનેને પાણીની ટાંકીથી સુરક્ષિત બહાર કાઢ્યા. આ બચાવ અભિયાન લગભગ બે કલાક સુધી ચાલ્યો.

पानी के टैंक में गिरा हाथी का बच्चा और मां, फिर सेना ने दिखाया दम

સેનાના એક અધિકારીએ કહ્યું કે આ બંનેને બચાવવાનું અભિયાન ખૂબ જ મુશ્કેસ હતુ પરંતુ છેલ્લે બંનેને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યાં છે.

READ ALSO

Related posts

ન્યૂયોર્કમાં રહેતા બધિર વ્યક્તિએ પોર્ન વેબસાઈટો પર કર્યો કેસ, આ કારણે વિડિયોનો આનંદ ન માણી શકવાનો લગાવ્યો આરોપ

Mansi Patel

ડિસ્કાઉન્ટ જ ડિસ્કાઉન્ટ! 4,999 રૂપિયામાં ઘરે લઇ આવો આ કંપનીનું LED TV, ફરી નહી મળે આવી જબરદસ્ત ઑફર

Bansari

લેફ્ટીનેન્ટ જનરલ એસકે સૈની 25 જાન્યુઆરીએ નવા નાયબ સેના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!