GSTV

ગણતંત્ર દિવસ: વીરતા ચંદ્રકમાં જમ્મુ કાશ્મીર પોલીસ સૌથી મોખરે, જાણો ગુજરાતના ક્યા જાંબાજ પોલીસને મળ્યા પુરસ્કાર

દેશના 71માં ગણતંત્ર દિવસના શુભ અવસર પર આપવામાં આવતા વીરતા પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 108 ચંદ્રક સાથે જમ્મુ કાશ્મીર પોલીસ સૌથી વધું વીરતા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે. ત્યાર બાદ સીઆરપીએફને પણ 76 પુરસ્કાર આપવામાં આવ્યા છે.

કેન્દ્રીય ગૃહમંત્રાલયના આદેશ અનુસાર જણાવ્યું છે કે, કેન્દ્રશાસિત પોલીસ કાશ્મીર ઘાટીમાં આતંકવાદ વિરોધી અભિયાનમાં સતત ફરજ તૈનાત રહ્યા છે. જેમાંથી મોટા રાષ્ટ્રપતિ પોલીસ ચંદ્રક પણ સામેલ છે. જ્યારે સીઆરપીએફને એક રાષ્ટ્રપતિ ચંદ્રક મરમોપરાંત મળ્યો છે.

ગુજરાતના આ જાંબાજ પોલીસને મળ્યા પુરસ્કાર

  • ડો.શમશેરસિંઘ આઇપીએસ, અધિક મહાનિદેશક સીઆઇડી ક્રાઇમ એન્ડ રેલવે ગુ.સા., ગાંધીનગર
  • કે.ટી.કામરીયા, નાયબ પોલીસ અધિક્ષક, અમદાવાદ ગ્રામ્ય
  • એસ.જી.રાણા, નાયબ પોલીસ અધિક્ષક, નવસારી જિલ્લો
  • અજયસિંહ જાડેજા, નાયબ પોલીસ અધિક્ષક, જામનગર જિલ્લો
  • જે.કે.પંડયા, નાયબ પોલીસ અધિક્ષક, સુરત શહેર
  • એ.એન.ઘાસુરા, નાયબ પોલીસ અધિક્ષક, હથિ.,કલગાવ
  • સી.એ.પટેલ, હથિ. નાયબ પોલીસ અધિક્ષક, ગોધરા
  • બી.એ.ચુડાસમા, હથિ. નાયબ પોલીસ અધિક્ષક, સલામતી શાખા, ગાંધીનગર
  • એ.જે.તળાજીયા, હથિ નાયબ પોલીસ અધિક્ષક, અમદાવાદ
  • આર.એચ.પટેલ, હથિ નાયબ પોલીસ અધિક્ષક, મરિન ટાસ્ક ફોર્સ, નવસારી
  • એ.સી.મલેક, બિન.હથિ.પો.ઇ.ગાંધીનગર રિજિયન
  • એમ.સી.ચૌહાણ, બિન, હથિ.પો.સ.ઇ.સુરત
  • ડી.જે.વાળા , પો.સ.ઇ, તકનીકી સેવાઓ, ગાંધીનગર
  • એન.ડી.ઉમરવંશી, બિન હથિ. એએસઆઇ, સુરત
  • એન.એચ.આહીર, બિન.હથિ. એચ.સી. સુરત શહેર
  • જી.આર.તરાર, બિન.હથિ. એચ.સી.અમદાવાદ શહેર (ટ્રાફિક શાખા)
  • આર.આર.તિવારી, બિન હથિ.એચ.સી.અમદાવાદ શહેર (ક્રાઇમ બ્ર્ાંચ)
  • જે.બી.ચાવડા, બિન.હથિ.એચ.સી. અમદાવાદ શહેર (ગુન્હા નિવારણ શાખા)
  • આર.જે.રાઠોડ , એઆઇઓ, ગાંધીનગર

READ ALSO

Related posts

કામના સમાચાર/ આજથી શરૂ થઇ 392 સ્પેશિય ટ્રેનો, એક ક્લિકે જાણો તમામ નિયમોથી લઇને ભાડા સુધી બધુ જ

Bansari

ગુજરાત શિક્ષણ બોર્ડના પેપર- રિઝલ્ટ દસ્તાવેજ સાચવવા 24 કરોડનાં ખર્ચે બનશે સ્ટ્રોંગ રૂમ

pratik shah

IPL 2020: રાજસ્થાન સામે ધોનીની CSKએ વાળ્યો ધબડકો, હવે પ્લેઑફની રાહ પણ મુશ્કેલ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!