GSTV
World

Cases
6827968
Active
11545419
Recoverd
714731
Death
INDIA

Cases
607384
Active
1378105
Recoverd
41585
Death

ગણદેવીમાં પહોંચ્યું જાપાનનું પ્રતિનિધિત્વ મંડળ, આ કારણથી આવ્યા નવસારી

મોદી સરકારના બુલેટ ટ્રેન પ્રોજેક્ટને ગતિ આપવાના પ્રયાસો થઇ રહ્યો છે. નવસારીના ગણદેવી તાલુકાનાં કેસલી ગામે જાપાન ઇન્ટરનેશનલ કોર્પોરેશન એજન્સીના જાપાની પ્રતિનિધિ મંડળે મુલાકાત લીધી હતી. બુલેટ ટ્રેન પ્રોજેકટના ડે.મેનેજર ડી.પી.સિંગ સાથે જાપાની અધિકારીઓએ નકશા, ડ્રોઈંગ સાથે સ્થળ નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન ભારતીય અધિકારીઓ પણ હાજર રહ્યાં હતા. મુલાકાત દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.

Related posts

નરાધમે સગીરવયની યુવતીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરી અશ્લીલ ફોટા વાયરલ કર્યા

pratik shah

ગુજરાત હાઇકોર્ટે દેશના ચૂંટણી પંચ અને મુખ્ય ચૂંટણી અધિકારીને નોટીસ કરી ઈશ્યુ, આ છે સમગ્ર મામલો

pratik shah

વડતાલ મંદિરના પૂર્વ કોઠારીના પાપલીલાકાંડમાં નવો વળાંક, ચાઇલ્ડ વેલફેર કમિટી દ્વારા કરાઈ સુઓમોટો અરજી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!