GSTV

અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગ મામલે રાજ્ય સરકારને સોપાયો રિપોર્ટ, ગૃહમંત્રીએ આપ્યા આ આદેશ

શ્રેય

અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગમાં મામલે રાજ્ય સરકારને રિપોર્ટ સોંપાયો છે. 2 વરિષ્ઠ અધિક મુખ્ય સચિવ સંગીતાસિંહ અને મુકેશ પુરીએ સોંપેલા રિપોર્ટમાં જેમાં ઇલેક્ટ્રીક તબિબી ઉપકરણોમાં ખામી હોવાના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ દર્શાવાયુ છે. આ રિપોર્ટ સોંપાવાની સાથે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ માહિતી આપતા કહ્યું કે આ સમગ્ર મામલે પોલીસને ઝડપી એફઆઇઆર કરવા આદેશ અપાયા છે.

તેમજ આ સમગ્ર મામલાની ઝીંણવટપૂર્વક તપાસ માટે નિવૃત હાઇકોર્ટ જજની અધ્યક્ષતામાં તપાસ પંચનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારને સોંપેલા રિપોર્ટમાં જણાવાયું છે કે પ્રાથમિક રીતે ઇલેક્ટ્રિકલ તબીબી ઉપકરણમાં આગ લાગવાથી આ ઘટના બનેલી છે. આ એક પ્રકારની એક્સિડેન્ટલ ફાયર છે જે અંદાજે ત્રણ મિનિટમાં ICUમાં પ્રસરી ગઈ હતી.

READ ALSO

Related posts

હે રામ ! દહન થાય તે પહેલા જ કોઈ કરી ગયુ રાવણનું અપહરણ, પૂતળૂ ઉઠાવી ગઈ પબ્લિક

Pravin Makwana

માત્ર છોકરાઓ નહી છોકરીઓ પણ કરે છે ફ્લર્ટ, આ સંકેતથી તમને મળશે જવાબ!

Ankita Trada

અરવલ્લી : પેટ્રોલ પંપના સંચાલક પર અસામાજિક તત્વોએ કર્યો હુમલો, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!