GSTV

નીતિ પંચે કહ્યું કે 45 વર્ષ વાળી વાત ખોટી છે, સરકારે થોડો રિપોર્ટ જાહેર કર્યો છે!!

Last Updated on January 31, 2019 by

બેરોજગારીને લઇને આવેલા નેશનલ સેંપલ સર્વે ઓફિસના કથિત આંકડા બાદ મોદી સરકાર વિપક્ષના નિશાને આવી ગઇ છે. હવે આ મામલે નીતિ પંચે સ્પષ્ટતા કરી છે કે, સરકાર તરફથી રોજગારી મુદ્દે કોઇ પણ પ્રકારનો રિપોર્ટ કે ડેટા જાહેર કરવામાં આવ્યા નથી. તે હજૂ પ્રોસેસમાં છે.

જ્યારે ડેટા તૈયાર થઇ જશે તો અમે તેને જાહેર કરી દેશું. નીતિ પંચના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે કહ્યું કે, ડેટા સંગ્રહ વિધિ હવે અલગ છે. અમે નવા સર્વેક્ષણમાં એક કોમ્પ્યુટર આસિસ્ટન્ટનો ઉપયોગ કરી રહ્યાં છીએ. બે ડેટા સેટની તુલના કરવી યોગ્ય નથી. આ ડેટા ચકાસાયેલા નથી. આ રિપોર્ટને ફાઇનલ સ્વરૂપમાં ઊપયોગ કરવું યોગ્ય નથી.

READ ALSO

Related posts

રેલ્વેની મોટી જાહેરાત: એરપોર્ટની જેમ લક્ઝુરિયસ બનાવવામાં આવશે આ 5 સ્ટેશન, મળશે વિશ્વ કક્ષાની સુવિધા, જાણો કેટ કેટલું બદલાઈ જશે

Vishvesh Dave

ફફડાટ/ આગામી ચારથી છ અઠવાડિયામાં વર્તમાન આંકડા કરતા ચાર ગણા હશે કેસ, આ દેશમાં જાહેર થઈ ચેતવણી

Pritesh Mehta

પિંક પોલ્યૂશન / નદી, તળાવ, વૃક્ષ, છોડ થયા ‘ગુલાબી’, માનવીઓના લોભના કારણે પર્યાવરણને થઇ રહ્યું છે ભારે નુકશાન

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!