GSTV

અમદાવાદની આ મોટી હોસ્પિટલની ઘોર બેદરકારી, બે મૃતદેહોની થઈ અદલા-બદલી

Last Updated on May 10, 2019 by

અમદાવાદની વિએસ હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુંસાર વિએસ હોસ્પિટલમાં બે મહિલાના મૃતદેહની અદલા-બદલી થઈ છે. જેને લઈને મૃતક મહિલાના પરિવારે હોબાળો મચાવ્યો છે અને તોડફોડ પણ કરી છે. જેને લઈને વિએસ ખાતે મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે.

બાવળા હત્યા કેસમાં મૃત્યુ પામેલી મિત્તલ જાદવનો મૃતદેહ વિએસ હોસ્પિટલમાં હતો. અને બીજી તરફ કર્ણાટકની ગર્ભવતી મહિલા નસરીનનું પણ સારવાર દરમિયાન મોત થયું હતું. આમ નસરીનનો મૃતદેહ અને મિત્તલનો મૃતદેહ અદલા-બદલી થયો હોવાની ઘટના સામે આવી છે. આ અંગે વિએસના સુપ્રિટેન્ડન્ટ મનિષ પટેલે કહ્યું કે, આ પટ્ટાવાળાની ભુલ હોય શકે છે આ અંગે તપાસ કરીને યોગ્ય પગલા લેવામાં આવશે.

READ ALSO

Related posts

જાતિવાદી કીડાઓની શરમજનક કરતૂત: ભારતીય ટીમ હારવા માટે જાતિને જવાબદાર ઠેરવી, વંદનાના પરિવારને ગંદી ગાળો પણ આપી

Pravin Makwana

કામની વાત/ATMમાંથી પૈસા ન નીકળે તો તમને બેંક દરરોજ ચૂકવશે આટલા રૂપિયા, જાણી લો આ અગત્યનો નિયમ

Bansari

15 વર્ષથી વધુ ઉમરથી વધુની પત્ની સાથે સબંધ બનાવવું દુષ્કર્મ નથી, હાઇકોર્ટનો મોટો ચુકાદો

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!