GSTV

ગાયને રોટલી ખવડાવવાના છે જબરદસ્ત ફાયદા, પુણ્ય સાથે મળે છે આ તમામ ખુશીઓ

ગાય

Last Updated on August 1, 2021 by Damini Patel

ધરતી પર હાજર કોઈ પણ ભૂખા-તરસ્યા પ્રાણીને ભોજન અને પાણી આપવું ખુબ પુણ્યનું કામ છે. જો કે, ગાયને ભોજન કરાવવાથી પુણ્ય સાથે-સાથે વધુ લાભ મળશે છે. જેમકે આપણે બધા જાણીએ છે કે હિન્દૂ ધર્મમાં ગાયને પૂજનીય માતા માનવામાં આવે છે. માન્યતાઓ મુજબ ગાયમાં 33 કરોડ દેવી-દેવતાનો વાસ હોય છે. જેનો સીધો મતલબ એ છે કે તમે ગાયને રોટલી ખવડાવી 33 કરોડ દેવી-દેવતાઓને પણ ભોજન કરી રહ્યા છે. ગાયને રોટલી ખવડાવવાથી ઘર-પરિવારના ઘણા દુઃખ ઓછા થઇ જાય છે અને સુખ-સમૃદ્ધિનો પ્રસાર થાય છે. આજે અમે અહીં તમને ગાયને રોટલી ખવડાવવાના જબરદસ્ત ફાયદા નાગે જણાવવા જઈ રહ્યા છે.

ગાયને હંમેશા પહેલા રોટલી ખવડાવો

ગાયને હંમેશા રોટલી ખવડાવવી જોઈએ. વધુ લાભ પ્રાપ્ત કરવા માટે રોટલીમાં ઘી અને ગોળ લગાવી ગાયને ખવડાવવું જોઈએ. કહેવામાં આવે છે કે ગાયને રોજ રોટલી ખવડાવવા વાળા વ્યક્તિની હાજરી પીઢીઓ સાથે સાથે આવનારી પીઢીઓનું પુણ્ય પણ પ્રાપ્ત કરે છે અને દુઃખ-દર્દથી બચાવે છે. કોશિશ કરો કે ગાયને રોટલી ખવડાવવા પહેલા એના બેસાડી દો કારણ બેસેલી ગાયને રોટલી ખવડાવવી વધુ લાભકારક માનવામાં આવે છે.

ગાયને ક્યારે પણ સૂકી અને વાસી રોટલી ન આપવી

ગાયને રોટલી સાથે ગોળ ખવડાવવાથી તમામ જરૂરી કામ પુરા થઇ જાય છે. એટલું જ નહિ, તમારે ઘણા બગડેલા કામ પણ થઈ જાય છે. એ વાતને હંમેશા ખાસ ધ્યાન રાખો કે ગાયને ક્યારે પણ સૂકી અને વાંસી રોટલી નહિ આપવી જોઈએ. દરવાજા પર આવનારી ગાયને ક્યારે પણ ભૂખ પેટે ન જવા દો. દરવાજા પર આવનારી ભૂખી ગાયને રોટલી ખવડાવવાથી ઘણા કષ્ટ-ક્લેશ દૂર થઇ જાય છે. જો તમારા ઘરમાં હંમેશા અશાંતિ અને લડાઈ-ઝગડા રહે છે તો બપોરના સમયે બનવા વાળી પહેલી રોટલી ખવડાવો. કોશિશ કરો કે બપોરના ભોજનમાં જમવા પહેલા ગાયને રોટલી ખવડાવો. એવું કરવાથી તમારા ઘરમાં શાંતિનો વાસ થાય છે અને ખુશી આવે છે.

Read Also

Related posts

New Labour Code / ગ્રેચ્યુઈટી માટે હવે નહિ જોવી પડે પાંચ વર્ષ સુધી રાહ, નિયમોમાં થઇ શકે છે મોટા ફેરફાર

Zainul Ansari

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta

E-Auction / PM નરેન્દ્ર મોદીના ચાહકો માટે મોટા સમાચાર, વડાપ્રધાનને મળેલી ભેટ ખરીદવાની સોનેરી તક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!