GSTV
Home » News » Vastu Tips : ઘરમાં ઝઘડાનું કારણ હોઈ શકે છે ઘરના ધાબા પર રાખેલો નકામો સામાન, તરત જ ફેંકી દો

Vastu Tips : ઘરમાં ઝઘડાનું કારણ હોઈ શકે છે ઘરના ધાબા પર રાખેલો નકામો સામાન, તરત જ ફેંકી દો

વાસ્તુ શાસ્ત્ર મુજબ, ઘરના ધાબા પર કોઈ પણ ફાલતું સામાન અથવા ભંગાર રાખવો જોઈએ નહી. એવું કરવાથી પરિવારનાં સદસ્યોના મન અને મસ્તિષ્ક પર નકારાત્મક અસર પડે છે.

અને પિતૃદોષ પણ લાગે છે. અને આખા ઘરનો માહોલ ખરાબ થઈ જાય છે. સાથે જ તે તમારા ઘરમાં ઝઘડાનું પણ કારણ બની શકે છે.જો તમારા ઘરમાં કોઈ બિનઉપયોગીનો ફાલતુ સામાન બહુ લાંબા સમયથી પડ્યો છે. તો તેને તરત જ ઘરની બહાર ફેંકી દો.

પરંતુ જો તમારા ઘરમાં કોઈ એવો સામાન છે જે ઉપયોગી છે પરંતુ તરત કામમાં નથી લેવાનો તો તેને કોઈ પણ જગ્યાએ ન મૂકો, તેને વ્યવસ્થિત રીતે સારી જગ્યાએ રાખો.

READ ALSO

Related posts

પતિની આ ગંદી આદતે ફોર્ટિસની ડોક્ટર સોનમની છીનવી લીધી જીંદગી, એક વર્ષમાં થયુ બધુ જ બર્બાદ

Kaushik Bavishi

કેટલું પેટ્રોલ ગયુ ટાંકીમાં, મોબાઈલ પર આવશે નોટિફિકેશન

Kaushik Bavishi

સુરતમાં બેફામ બનેલી સીટી બસે યુવકનો જીવ લીધો, પાંચ લાખની સહાય આપવામાં આવતા પરિવારે મૃતદેહ સ્વીકાર્યો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!