GSTV
Home » News » Vastu Tips : ઘર અથવા ઓફિસમાં લાવા માંગો છો સુખ-સમૃદ્ધિ તો દરેક રૂમમાં રાખો ફટકડી

Vastu Tips : ઘર અથવા ઓફિસમાં લાવા માંગો છો સુખ-સમૃદ્ધિ તો દરેક રૂમમાં રાખો ફટકડી

ઘરેલુ ઉપચારમાં અને વાણંદની દુકાનમાં ફટકડીનો ઉપયોગ થતાં તો તમે ઘણીવાર જોઈ હશે. પરંતુ તેના વાસ્તુ ઉપાય વિશે તમે ક્યારેય સાંભળ્યુ નહી હોય. ઘરમાં એવી ઘણી વસ્તુઓ હોય છે. જે ઘરેલું ઉપાયની સાથે સાથે વાસ્તુ ઉપાય માટે પણ ઉપયોગમાં લઈ શકાય છે.

જો તમારા ઘર કે ઓફિસમાં કોઈ પણ પ્રકારનું વાસ્તુ દોષ છે તો તેને દૂર કરવા માટે આજે જ 50 ગ્રામ ફટકડીનો ટુકડો લઈને તેને ઘર અથવા ઓફિસનાં દરેક રૂમનાં ખૂણામાં રાખી દો. તેનાંથી અલગ અલગ વાસ્તુ દોષોથી થનારી મુશ્કેલીઓમાં ઘટાડો થશે અને સુખ-શાંતિની સાથે સાથે ધન-સંપદામાં પણ વધારો થશે.

તેના સિવાય જો સૂતા પહેલાં કાળા કપડામાં ફટકડી બાંધીને પથારીમાં ઓશિકા નીચે રાખવાથી રાત્રે ખરાબ સપના આવશે નહી અને અજ્ઞાત ભયથી પણ મુક્તિ મળશે. એવી જ રીતે દુકાન અથવા ઓફિસમાં વૃદ્ધિ માટે અને નકારાત્મક ઉર્જાથી છૂટકારો મેળવવા માટે તમે આ ઉપાય કરી શકો છો.

READ ALSO

Related posts

‘તમારા ઘરમાં અનેક આત્મા રહે છે વિધિ નહીં કરાવો તો સત્યાનાશ થઈ જશે’ કહી તાંત્રિકે દુષ્કર્મ આચર્યું

Mayur

સાઉથની આ પાંચ અભિનેત્રીઓ છે અત્યંત ખૂબસૂરત, બોલિવુડમા છે તેમની ચર્ચા

pratik shah

ઠંડીમાં જો તમે આ રીતે સૂવાથી થઈ શકે છે નુકશાન, શરીરને થાય છે ખૂબ ગંભીર અસર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!