GSTV

ગુજરાતના કર્મકાંડી બ્રાહ્મણો અને પૂજારીઓ માટે રૂપાણી સરકાર કરી શકે છે રાહત પેકેજની જાહેરાત, જિલ્લા કલેક્ટરોને અપાયા છે આ આદેશ

બ્રાહ્મણ

ગુજરાતના કર્મકાંડી બ્રાહ્મણો અને પૂજારીઓ માટે મહત્વના સમાચાર છે. કોરોના અને લોકડાઉનને કારણે કર્મકાંડી બ્રાહ્મણો અને પૂજારીઓની હાલત કફોડી બની ગઇ છે. ત્યારે હવે સરકાર કર્મકાંડી બ્રાહ્મણો અને પૂજારીઓ માટે રાહત પેકેજ જાહેર કરી શકે છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડે રાજ્યના તમામ જિલ્લાઓના કલેક્ટરને સૂચના આપી દરેક ગામમાં રહેતા કર્મકાંડી બ્રાહ્મણો અને પૂજારીઓની યાદી મંગાવી છે. સરકારે મામલતદાર અને આગેવાનોની મદદથી 2 દિવસમાં આ સર્વે કરવાનો આદેશ આપ્યો છે. સર્વે પૂર્ણ થયા બાદ કર્મકાંડી બ્રાહ્મણો અને પૂજારીઓ માટે સરકાર રાહત પેકેજ જાહેર કરે તેવી શક્યતા છે.

  • સીએમ ના આદેશથી યાત્રા ધામ વિકાસ બોર્ડ હરકત માં
  • તમામ કલેકટર ને આપી સૂચના
  • મામલતદાર અને આગેવાનો ની મદદથી 2 દિવસમાં સર્વે માટે આપ્યો આદેશ
  • દરેક ગામ માં કર્મકાંડી બ્રહ્મણ અને પૂજારીઓની માંગી યાદી
  • સર્વે બાદ સરકાર મદદ જાહેર કરશે
  • સરકારના આદેશથી કામગીરી હાથ પર લેવાઈ

Read Also

Related posts

રાજ્યના શહેરમાં બાળકો માટે તૈયાર કરવામાં હૃદય રોગ માટેની અદ્યતન હોસ્પિટલ, દેશ વિદેશના લોકો લઈ શકશે લાભ

Nilesh Jethva

આવનાર જોખમોને લઈને AIIMSના ડાયરેક્ટરે આપી ચેતવણી, શિયાળામાં વધી શકે છે કોરોનાની ઝડપ

pratik shah

આ તારીખથી કાકરિયા લેક ફ્રન્ટની અન્ય એક્ટિવિટી મુલાકાતીઓ માટે થશે શરૂ, કોરોના ગાઈડ લાઈનનું કરવું પડશે પાલન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!