GSTV

સરકારે જાહેર કરેલા રાહત પેકેજને ખેડૂતોએ ગણાવી લોલીપોપ, વીમા કંપનીઓ પર દબાણ કરી વીમો અપાવવા કરી માગ

સરકારની જાહેરાતને ખેડૂતોએ લોલીપોપ ગણાવી છે. ૩૭૦૦ કરોડના સહાય પેકેજમા એક ખેડૂતના ભાગે એક હજાર પણ માંડ આવે એમ છે તેમ ખેડૂતો જણાવી રહ્યાં છે. તેઓના મતે સરકારે વીમા કંપનીઓ પર દબાણ કરીને વીમો આપવો જોઈએ. જિલ્લાના અમુક તાલુકાઓને સહાય નહીં મળે તે સરકારનો અણઘડ વહિવટ હોવાના આક્ષેપ પણ ખેડૂતોએ કર્યા છે. સાથે જ સરકાર ખેડૂતોની નુકશાની કરતા ખુબ ઓછા રૂપીયા આપી રહિ હોવાની પ્રતિક્રિયા પણ આપી છે.

તો વીરમગામના કોંગ્રેસના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી સહાય અંગે પ્રતિક્રિયા આપી હતી. અને વીરમગામમાં જ ખેતરને ભારે નુકસાન થયું છે તેમજ અહીં કોઈ જ સર્વે નથી કરાયો તેવા આક્ષેપો કર્યા છે.

READ ALSO

Related posts

અનોખો કાયદો/ વાહન ચલાવતાં ખાડામાં ભૂલથી પડીને મૃત્યુ પામો તો ગુન્હેગાર- પ્રાણી દોડી આવે ને અકસ્માત થાય તો મૃત્યુ પામનાર આરોપી!

pratik shah

TikTok: પાકિસ્તાને આ શરતો સાથે ટિકટોક પરથી હટાવ્યો પ્રતિબંધ, 10 દિવસ પહેલા જ ચાઇનીઝ એપ કરી હતી બૅન

Bansari

ઘીના ઠામમાં ઘી-માત્ર રાજકીય ડ્રામા/ ધારાસભ્ય પરમારે ભાજપનું નાક દબાવ્યું પણ મેળ પડયો નહીં

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!