GSTV
Home » News » Reliance JioFiber: વોટ્સએપના માધ્યમથી આ રીતે કરો રજિસ્ટ્રેશન, સાથે ફ્રીમાં લાવો અનેક વસ્તુ ઘરે

Reliance JioFiber: વોટ્સએપના માધ્યમથી આ રીતે કરો રજિસ્ટ્રેશન, સાથે ફ્રીમાં લાવો અનેક વસ્તુ ઘરે

રિલાયન્સ જિયો ફાઈબરને લઈ બધી જાણકારી સામે આવી ગઈ છે. રિલાયન્સ ફાઈબરની મદદથી રિલાયન્સે 6 અલગ-અલગ ટેરિફ પ્લાન લોન્ચ કર્યા છે. કંપનીએ જિયો.કોમ પર જિયો ફાઈબર માટે રજીસ્ટ્રેશન કરવાની પ્રોસેસ જણાવી છે. કંપનીની વેબસાઈટ પર હાજર ગ્રાહક માટે પણ અલગથી સેક્શન આપ્યું છે., જેમાં બતાવ્યું છે કે જિયો સર્વિસ અપગ્રેડ કરવા માટે તમારો સંપર્ક કરશે.

તેના માટે ગ્રાહકોને પોતાના મોબાઈલમાં My Jio App ડાઉનલોડ કરવાની રહેશે, જેના મદદથી કંપની ગ્રાહકોનો સંપર્ક કરશે. એ ઉપરાંત વેબસાઈટ પર એ પણ બતાવવામાં આવ્યું છે કે ગ્રાહકને જિયોની વધારે માહિતી મેળવવી હોય તો વોટ્સએપના માધ્યમથી જાણી શકશે.

70008-70008 આ નંબર એડ કરવાનો રહેશે. તેના પછી વોટ્સએપમાં જઈને આ નંબર પર ‘HELLO’મેસેજ કરો. તેના પછી જીયોના તરફથી બધી ડિટેલ્સની માહિતી મળશે. જિયો ફાઈબરના પ્લાનની વાત કરીએ તો 699 રૂપિયાથી લઈ 8499 રૂપિયા પ્રતિ મહિના સુધીનો હશે. જિયોએ કહ્યું કે જિયો ફાઈબર બ્રોડબેંડ સેવા અત્યારે કુલ 1600 શહેરોમાં ઉપલબ્ધ છે.

ટેરિફ પ્લાનના હિસાબથી તમને 100Mbpsથી લઈ 1Gbps સુધી સ્પીડ મળશે. તે ઉપરાંત તમે એનુઅલ પ્લાન સબસ્ક્રાઈબ કરી શકો છો. તમને 5000 રૂપિયામાં ફ્રી જિયો હોમ ગેટવે, કેબલ ટીવી કનેક્શન માટે લગભગ 6400 રૂપિયામાં 4kસેટ ટોપ બોક્સ મળશે, જે એનુઅલ પ્લાનને તમે પસંદ કરો છો. તેના આધાર પર તમને 24 ઈંચથી લઈ 32 ઈંચ HD અથવા 43 ઈંચ HDનું 4k ટીવી મળશે.

Read Also

Related posts

છેલ્લો દિવસ: Xiaomiના આ જબરદસ્ત સ્માર્ટફોન્સ પર 8 હજારનું ડિસ્કાઉન્ટ, આવી ઑફર ફરી નહી મળે

Bansari

આ..શુ? ગ્લૂથી પોતાના હોઠ ચોંટાડી રહી છે યુવતીઓ, TikTok પર આ વિચિત્ર ચેલેન્જ વાયરલ

Bansari

ફક્ત 19 હજાર રૂપિયામાં ઘરે લઇ આવો આ ધાકડ SUV કાર, ઑફર જાણશો તો આજે જ બુક કરી દેશો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!