GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

Jioનો ધડાકો! ફ્રી મળશે 1 મહિનાનું રિચાર્જ, જલ્દી કરો આજે છે છેલ્લી તક!

jio high speed data

રિલાયન્સ જિયોએ એક એવો કોન્ટેસ્ટ આયોજિત કર્યો ચે જેમાં જીતનારને ઇનામ તરીકે થાઇલેન્ડ ટ્રિપ અને એક મહિનાનું ફ્રી રિચાર્જ આપવામાં આવી રહ્યું છે. હકીકતમાં જિયો અને સ્નેપચેટ ઇન્કે સાથે મળીને યુઝર્સને એક ક્રિએટિવ ચેલેન્જ ‘Jio’s Got Talent’ લૉન્ચ કર્યુ છે. જેની શરૂઆત 26 જાન્યુઆરીએ થઇ હતી. આ ઇન્ડિયાની પહેલી 10 સેકેન્ડ વાળી ચેલેન્જ છે. આ ચેલેન્જ દ્વારા સ્નેપચેટ યુઝર્સ મજેદાર અને ક્રિએટિવ રીતે પોતાનું ટેલેન્ટ દર્શાવી શકે છે.

આ રીતે લો Jio’s Got Talent ચેલેન્જમાં ભાગ

જિયો અને સ્નેપચેટે snap chat Lens બનાવ્યા છે. તેમાં યુઝર્સ અલગ-અલગ પ્રકારના પ્રોપ્સ જેવા કે માઇક, હેટ, હેડફોન અને લાઇટ રિંગને સિલેક્ટ કરી શકો છો.

આ ચેલેન્જમાં ભાગ લેવા માટે યુઝર્સને સ્નેપચેટ પર Jio’s Got Talent લેન્સનો ઉપયોગ કરીને 10 સેકેન્ડનો વીડિયો રેકોર્ડ કરવાનો છે જેમાં તે પોતાનું ટેલેન્ટ દેખાડશે.

તે બાદ પાર્ટિસિપેંટે પોતાના સ્નેપચેટ કે સ્નેપકોડ યુઝરનેમને વીડિયોમાં લખવાનો છે અને તેને સ્નેપચેટની ‘Our Story’માં અપલોડ કરવાનો રહેશે જેથી તેને બધા જોઇ શકે.

તેમાં સૌથી મજેદાર અને ક્રિએટિવ કંટેટ ધરાવતા વીડિયોને જિયો તરફથી ઇનામ આપવામાં આવશે.

jio 99 plan

100 બેસ્ટ વીડિયોને ફ્રી રિચાર્જ

jio.com પર આપવામાં આવેલી જાણકારી અનુસાર ગ્રાન્ડ પ્રાઇઝ તરીકે જીતનારને થાઇલેન્ડ ટ્રિપ માટે બે ટિકિટ અને 100 બેસ્ટ એન્ટ્રીઝને એક મહિના માટે ફ્રી રિચાર્જ મળશે. તેમાં ભાગ લેવાની આજે એટલે કે 4 ફેબ્રુઆરીએ છેલ્લી તારીખ છે.

Read Also

Related posts

નદી કિનારે આવેલા આ ગામમાં આકરા તાપમાં પાણી માટે વલખાં

Nilesh Jethva

એક એવી એપ્લિકેશન જે તમારા સ્માર્ટફોનમાંથી ચાઈનીઝ એપ્સનો કરશે સફાયો

Mansi Patel

સુરત : DGVCLની ઓફિસે સ્થાનિક લોકોએ હોબાળો, બિલની રકમ જોઈ લોકો ચોકી ગયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!