GSTV

Jioના 149થી લઇને 498 રૂપિયા સુધીના પ્લાન, દરરોજ મળશે 3.5GB ડેટા

રિલાયન્સ જિયો 30 જુલાઇ પહેલા રિચાર્જ કરાવનાર જિયો યુઝર્સને દરરોજ 1.5 જીબી એડિશનલ ડેટા આપી રહ્યું છે. જેમ કે 149 રૂપિયાના પ્લાનની વેલિડિટી 28 દિવસની છે અને તેમાં 42જીબી ડેટાની સાથે દરરોજ 1.5 જીબી એડિશનલ ડેટા આપવામાં આવી રહ્યો છે એટલે કે તમે કુલ 84જીબી ડેટા ફક્ટ 149 રૂપિયામાં મેળવી શકો છો.

198 રૂપિયાના પ્લાનમાં 56જીબી ડેટા સાથે જ દરરોજ 1.5 જીબી એડિશનલ ડેટા મળશે જેમાં તમે દરરોજ 3.5 જીબી ડેટા યુઝ કરી શકો છો. સાથે જ તમને દરરોજ 100 એસએસએસ પણ આપવામાં આવી રહ્યાં છે અને આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે.

299 રૂપિયાના પ્લાનમાં તમે દરરોજ 4.5 જીબી ડેટા એટલે કે કુલ 126 જીબી ડેટા યુઝ કરી શકો છો. આ પ્લાનની વેલિડીટી 28 દિવસની છે અને સાથે જ તેમાં દરરોજ 100 એસએમએસ પણ આપવામાં આવી રહ્યાં છે.

349 રૂપિયાના પ્લાનમાં કુલ 210 જીબી ડેટા મળશે જેમાં દરરોજ 3જીબી ડેટા યુઝ કરી શકાશે. સાથે જ દરરોજ 100 એસએમએસ પણ મળશે. આ પ્લાનની વેલિડિટી 70 દિવસની છે.

399 રૂપિયાના પ્લાનમાં કુલ 252 જીબી ડેટા મળશે જેમાં દરરોજ તમે 3જીબી ડેટા યુઝ કરી શકો છો. આ પ્લાનની વેલીડીટી 84 દિવસની છે.

449 રૂપિયાના પ્લાનમાં કુલ 273 જીબી ડેટા મળશે અને તમે દરરોજ 3જીબી ડેટા યુઝ કરીશ કશો. આ પેકની વેલિડિટી 91 દિવસની છે.

448 રૂપિયાના પ્લાનમાં કુલ 264જીબી ડેટા મળશે. તેની વેલિડિટી 84 દિવસની છે. તમે આ પ્લાનમાં દરરોજ 3.5 જીબી ડેટા યુઝ કરી શકો છો.

હવે 498 રૂપિયાના પ્લાનની વાત કરીએ તો તેમાં કુલ 318 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે જેમાં તમે દરરોજ 3.5જીબી ડેટા યુઝ કરી શકશો. આ પેકની વેલિડિટી 91 દિવસની છે.

Related posts

દેશ માટે દારૂગોળો બનાવતી કંપની હવે Coronaમાં આ બનાવવા લાગી, તમને પણ લાગશે નવાઈ

Arohi

Corona વાયરસને કારણે ઘરે રહેલી મહિલાઓ માટે સરકારે જાહેર કરી ગાઈડલાઈન : મેકઅપ કરો, નવા કપડાં પહેરો

Arohi

કોણ છે ચર્ચામાં આવેલી તબલિગી જમાતના સર્વોચ્ય નેતા, જાણો સરકારે શું કરી કાર્યવાહી

Arohi
Do NOT follow this link or you will be banned from the site!