વર્તમાન સમયમાં વર્ક ફ્રોમ હોમ પર કરી રહેલા લોકો માટે સૌથી મોટી પરેશાની ઈન્ટરનેટને લઈને આવી છે. એવામાં બધી ટેલિકોમ કંપનીઓ સતત નવા-નવા ઓફર લોન્ચ કરી રહી છે. તેથી અમે વિચાર્યું કે, કેમ ન અમે કમને Jioના ત્રણ વર્ક ફ્રોમ હોમ પેક્સ વિશે જણાવીએ જેનો તમે વપરાશ કરી શકો છો.
Jio નો 251 રૂપિયાવાળો પ્લાન
જે યૂઝર્સને વધારે ડેટાની જરૂરિયાત છે. તે આ પ્લાનને પસંદ કરી શકે છે. કંપની પોતાના આ ડેટા ઓન્લી પ્લાનમાં કુલ 50GB ડેટા ઓફર કરી રહી છે. આ પ્લાનની વેલિડિટી 30 દિવસી છે અને તેને ખાસ કરીને વર્ક ફ્રોમ હોમ કરનાર યૂઝર્સ માટે ડિઝાઈન કરવામાં આવી છે. જોકે, આ પ્લાનમાં કોલિંગ અને ફ્રી SMS બેનિફિટ્સ મળતા નથી.

Jio નો 21 રૂપિયાવાલો પ્લાન
Jio ના આ પ્લાનમાં પણ તમને માત્ર ડેટા જ મળશે. પ્લાનમાં 30 દિવસની વેલિડિટીની સાથે કુલ 40GB ડેટા મળે છે. આ પ્લાનમાં પણ તમને કોલિંગ અથવા ફ્રી SMS બેનિફિટ ઓફર કરવામાં આવતુ નથી. આ પ્લાન તે યૂઝર્સ માટે બેસ્ટ છે જેમને વધારે ડેટાની જરૂરિયાત પડે છે.
Jio નો 150 રૂપિયાવાળો પ્લાન
- આ પ્લાનમાં તમને કોઈપણ પ્રકારની ડેલી લિમિટના કુલ 30GB ડેટા મળે છે. પ્લાનની વેલિડિટી 30 દિવસની છે. આ પ્લાનને પણ કંપનીના વર્ક ફ્રોમ કરનાર યૂઝર્સ માટે લોન્ચ કરવામાં આવ્યું છે. પ્લાનમાં કોલિંગ અથવા ડેલી ફ્રી SMS અને જિયો એપ્સનું સબ્સ્ક્રિપ્શન મળતું નથી.
- આ પ્લાન્સ સિવાય તમે Jio ના અન્ય વધુ પ્લાન્સનો ફાયદો લઈ શકો છો. જેમા તમારે ડેટાની સાથે-સાથે ફ્રી કોલિંગ અને SMS ની સુવિધા મળી જશે.
READ ALSO
- આને કહેવાય સરકાર/ સરકારના એક મંત્રાલયની ભૂલ થતાં આખી કેબિનેટે રાજીનામું આપી દીધું, વડાપ્રધાન પણ પદ પરથી હટી ગયા
- વેક્સિનેશનની તૈયારીઓ પૂર્ણ જુદા જુદા જિલ્લા-તાલુકાઓમાં પહોંચાડાયો વેક્સિનનો જથ્થો
- ઓસ્ટ્રેલિયન સ્પિનર લાયને ફટકારી ટેસ્ટ મેચોની ‘સદી’, હવે 400ના આંકડા પર છે તેની નજર
- કોરોના વેક્સિનનું કાઉંટડાઉન/ સવારે 10.30 કલાકે લાગશે પ્રથમ રસી, શરૂ થઈ રહ્યુ છે કોરોના વિરુદ્ધનું મહાઅભિયાન
- અમદાવાદ: યુવકને મોબાઈલમાં તીનપત્તી રમવું પડ્યું ભારે, રાજકોટ પોલીસના નામે થઇ કરોડોની ઠગાઈ