GSTV
World

Cases
6827968
Active
11545419
Recoverd
714731
Death
INDIA

Cases
607384
Active
1378105
Recoverd
41585
Death

ડાઉનલોડ સ્પીડમાં આ કંપની બની નંબર-1, શું તમને મળે છે આટલી સ્પીડ?

trai

જાન્યુઆરી મહિનામાં ટેલિકોમ કંપની (Telecom Company) રિલાયન્સ જિઓ (Reliance Jio)ની ડાઉનલોડ સ્પીડ (Highest Download Speed) અન્ય ટેલિકોમ કંપનીઓ કરતાં સૌથી વધુ રહી. જાન્યુઆરીમાં Jioએ ડાઉનલોડ સ્પીડ પ્રતિ સેકન્ડ 20.9 મેગાબાઇટ સાથે 4G મામલે સૌથી સારુ પ્રદર્શન કર્યું. જોકે અપલોડ સ્પીડ મામલે વોડાફોન (Vodafone)ની કામગીરી સૌથી વધુ સારી રહી છે. આ માહિતી ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI)ના ડેટામાં દર્શાવાઈ છે.

નવેમ્બરમાં પણ રિલાયન્સ જિઓની ડાઉનલ સ્પીડ સૌથી વધુ 27.2mbps રહેવાની સાથે ત્યારબાદથી સૌથી વધુ રહી. તેની નજીકની પ્રતિસ્પર્ધી ભારતી એરટેલ (Bharti Airtel)ની ડાઉનલોડ સ્પીડની તુલનાએ જિયોની સ્પીડ લગગ ત્રણ ગણી વધી રહી છે.

ટ્રાઈના ડેટા અનુસાર જાન્યુઆરીમાં એરટેલ (Airtel)ની સરેરાશ ડાઉનલોડ સ્પીડ 7.9mbps, વોડાફોનની 7.6mbps અને આઈડિયા (Idea)ની 6.5 mbps રહી છે.

જોકે વોડાફોન અને આઈડિયા (Vodafone Idea Merger)નું મર્જર થઈ ચુક્યું છે, જોકે હજુ પણ ટ્રાઈ આ બને ટેલિકોમ કંપનીઓના નેટવર્કના પ્રદર્શનને અલગ-અલગ રીતે જોઈ રહી છે, કેમ કે હજુ બંને કંપનીઓના નેટવર્કનું સંપૂર્ણ રીતે જોડાણ થયું નથી.

અપલોડ સ્પીડ મામલે વોડાફોને 6mbpsની સાથે સૌથી સારુ પ્રદર્શન કર્યું. ત્યારબાદ આઈડિયાએ 5.6mbps, જિયોએ 4.6mbps અને એરટેલે 3.8mbpsની અપલોડ સ્પીડ રહી છે.

Read Also

Related posts

કોરોના બાદ ચીનમાં ફેલાયો આ વાયરસનો હાહાકાર, આ છે લક્ષણો !

Dilip Patel

દિલ્હીમાં પ્રદૂષણ ઘટાડવાનો સરકારનો મોટો નિર્ણય, ઇલેક્ટ્રિક વાહન નીતિ જાહેર, 1 લાખ વાહનો એક વર્ષમાં નોંધશે

Dilip Patel

ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગ 100 અબજ ડોલરની ક્લબમાં જોડાયા, કોરોનાકાળમાં થયો મસમોટો ફાયદો

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!