GSTV

પ્રાઈમ મેમ્બરશિપ ફ્રી બાદ Jioએ લોન્ચ કરી ધમાકેદાર ઓફર

31 માર્ચ પહેલા રિલાયન્સ Jioએ તેના ગ્રાહકોને ફાયદો આપ્યો હતો. Jioના પ્રાઇમ મેમ્બરશીપને વધુ એક વર્ષ માટે વધારવામાં આવી છે. જો કે નવા ગ્રાહકો જે જોડાશે તેમણે Jio મેમ્બરશીપ માટે 99 રૂપિયા આપવા પડશે. અને જૂના ગ્રાહકોને ખાલી આ પ્લાન માટે રીચાર્જ કરાવવું પડશે.

સાથે જ 1.5 જીબીની જગ્યાએ 2 જીબી અને 2 જીબીની જગ્યાએ 3 જીબી, તો 3 જીબીની જગ્યાએ 4 જીબી અને 4 જીબીની જગ્યાએ 5 જીબી ડેટા પ્રતિદિવસ આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે.

Jio પ્રાઇમ મેમ્બરને 20 ટકાથી 50 ટકા સુધી વધુ વેલ્યૂ મળશે. સાથે જ 550 થી વધુ લાઇવ ટીવી ચેનલ, 6,000 વધુ ફિલ્મો, લાખો વિડિયો, 1.4 કરોડ ગીત, 5,000 પત્રિકા, માય Jio જેવો ડિઝિટલ ગેટ વે જેવી ખાસ સુવિધાઓ આવનારા વર્ષ માટે પણ ચાલુ રહેશે. સાથે જ ફ્રી રોમિંગ, ફ્રી કોલિંગથી લઇને તમને આ પ્લાન દ્વારા 28 થી લઇને 91 દિવસ સુધીના વેલિડિટી પ્લાન પણ મળશે. આ પ્લાન 149 થી લઇને 449 રૂપિયાના છે. જે તમે તમારી સુવિધા અને સગવડતા મુજબ ખરીદી શકો છો.

અન્ય સમાચાર માટે ક્લિક કરો 

Related posts

અમેરિકન કંપની હાર્લી ડેવિડસને ભારતને કહ્યુ અલવિદા, આ દિગ્ગજ કંપનીઓએ પણ છોડ્યુ ઈન્ડિયન માર્કેટ

Pravin Makwana

Zoom વીડિયો કૉલ વખતે હવે નહીં રહે બેકગ્રાઉન્ડની ચિંતા, આવી ગયું છે આ નવુ જોરદાર ફીચર

Bansari

આને કહેવાય ઑફર! જૂનો સ્માર્ટફોન આપીને લઇ જાવ નવો iPhone, થશે 23,000 રૂપિયાનો ફાયદો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!