GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

Jioનો ધાંસૂ પ્લાન! 98 રૂપિયાના રિચાર્જ પણ ફ્રી કૉલિંગની સાથે મળશે આટલા GB ડેટા

jio

જો તમે ઓછી કિંમતે વધુ બેનેફિટ વાળો પ્લાન શોધી રહ્યાં હોવ તો રિલાન્સ જિયો તમારા માટે અનેક ઓપ્શન્સ લઇને આવ્યુ છે. રિલાયન્સ જિયો પોતાના ગ્રાહકોની અનૂકુળતા પ્રમાણે સસ્તા અને ઓછી કિંમતા પ્લાનમાં ફ્રી કૉલિંગ, ડેટા બેનેફિટ અને ફ્રી એપ્સ સબ્સ્ક્રીપ્શન ઑફર કરે છે. જિયો પોતાના યુઝર્સ માટે 98 રૂપિયા જેટલી ઓછી કિંમતે પ્લાન ઉપલબ્ધ કરાવે છે.

jio.com પર આપવામાં આવેલી જાણકારી અનુસાર આ પ્લાનમાં ફ્રી કૉલિંગથી લઇને અનેક ફાયદા આપવામાં આવી રહ્યાં છે. ચાલો તમને જણાવીએ આ પ્લાન વિશે વિગતે….

98 રૂપિયાનો પ્લાન

આ પ્લાનમાં યુઝર્સને 28 દિવસની વેલીડીટી મળે છે. ફક્ત 98 રૂપિયાના આ પ્લાનમાં યુઝર્સને ટોટલ 2જીબીનો બેનેફિટ મળે છે. એટલે કે તેમાં ગ્રાહકોને 28 દિવસ માટે 2 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત પ્લાનમાં 300 એસએમએસ પણ આપવામાં આવી રહ્યા છે.

અન્ય નેટવર્ક પર કૉલિંગ માટે 124 IUC મિનિટ

તેમાં Onnet Voice એટલે કે જિયો ટુ જિયો કૉલિંગ ફ્રી છે. ગ્રાહક કોઇપણ જિયો નંબર પર અનલિમિટેડ કૉલિંગ કરી શકે છે. આ ઉપરાંત જો તમારે કોઇ અન્ય નેટવર્ક પર કૉલ કરવો હોય તો તેના માટે 10 રૂપિયાનું અલગથી ટૉપ-અપ એડ થયેલુ મળશે.

તેમાં અન્ય નંબર પર કૉલ કરવા માટે યુઝર્સને 124 IUC મિનિટ આપવામાં આવશે. ટૉપ અપ સાથે મળીને આ પ્લાનની કુલ કિંમત 108 રૂપિયા થશે. આ ઉપરાંત તેમાં યુઝર્સને જિયો એપ્સની ફ્રી એક્સેસ મળશે.

Read Also

Related posts

નદી કિનારે આવેલા આ ગામમાં આકરા તાપમાં પાણી માટે વલખાં

Nilesh Jethva

એક એવી એપ્લિકેશન જે તમારા સ્માર્ટફોનમાંથી ચાઈનીઝ એપ્સનો કરશે સફાયો

Mansi Patel

સુરત : DGVCLની ઓફિસે સ્થાનિક લોકોએ હોબાળો, બિલની રકમ જોઈ લોકો ચોકી ગયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!