GSTV

કોરોનાકાળમાં રિલાયન્સ જીયોએ લોન્ચ કર્યા 49 અને 69 રૂપિયાનાં સસ્તા પ્લાન્સ, ફ્રી કોલિંગ અને ડેટા સાથે મળશે આ સુવિધાઓ

રિલાયન્સ જિયોએ પોતાના જિયોફોન યુઝર્સ માટે 49 અને 69 રૂપિયાની કિંમતનાં 2 સસ્તા પ્લાન લોન્ચ કર્યા છે. આ પ્લાન્સમાં યુઝર્સને અનલિમિટેડ કોલિંગની સાથે ડેટાનો ફાયદો મળે છે. તેના સિવાય પણ આ પ્લાન્સમાં તમને ઘણા અન્ય લાભ પણ મળશે.

60 રૂપિયાનો પ્લાન

જિયોનાં 69 રૂપિયાવાળા રિચાર્જ પ્લાનમાં યુઝર્સને 7 જીબી ડેટા મળે છે. જિયોફોનનાં આ પ્લાનની વેલિડીટી 14 દિવસની છે. પ્લાનમાં જીયો-ટૂ-જીયો કોલિંહ બિલકુલ ફ્રી છે. જ્યારે બીજા નેટવર્કનાં નંબર પર કોલ કરવા પર આ પ્લાનમાં 250 નોન જીયો મિનિટ મળે છે. પ્લાનમાં 25 SMS મોકલવાની સુવિધા મળે છે. સાથે જ યુઝર્સને જીયો એપ્સનું કોમ્પલિમેન્ટ્રી સબ્સક્રિપ્શન આપવામાં આવે છે.

જિયોમાર્ટ

49 રૂપિયાનો પ્લાન

આ પ્લાનની વેલિડીટી 14 દિવસની છે. પ્લાનમાં યુઝર્સને કુલ 2 જીબી ડેટા મળે છે. આ પ્લાનમાં જીયો-ટૂ-જીયો કોલિંગ ફ્રી છે. જ્યારે બીજા નેટવર્કનાં નંબર પર કોલ કરવા માટે પ્લાનમાં 250 નોન જીયો મિનિટ મળે છે. પ્લાનમાં યુઝર્સને 25 SMS મોકલવાની ફેસેલિટી મળે છે. સાથે જ જીયો એપ્સનું કોમ્પલીમેન્ટ્રી સબ્સક્રિપ્શન પણ મળે છે.

READ ALSO

Related posts

સેન્સેક્સ કે ગોલ્ડ/બંનેને 50 હજાર સુધી પહોંચવામાં લાગ્યા 21 વર્ષ, જાણો ક્યાં મળે છે સૌથી વધુ રિટર્ન

Mansi Patel

ગુજરાતીઓ લૂંટાયા/ માત્ર 32 હજારમાં આ લોકોને મળશે ફ્લેટ, 2015 પહેલાંનું જોઈશે માત્ર ચૂંટણીકાર્ડ

Sejal Vibhani

કામના સમાચાર/ પાસપોર્ટ અને રેલવે ટીકિટની જેમ તત્કાલ મળશે ડ્રાઈવિંગ લાયસન્સ, ફિટનેસ સર્ટિફિકેટ માટે પણ નહીં જવું પડે RTO

Bansari
Do NOT follow this link or you will be banned from the site!